SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ પંચસ‘ગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી ww ત્ર. ૬૬. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણુિએ ઉયમાં પ્રાપ્ત થાય? re. નરક તથા તિયચગતિમાં પ્રથમની પાંચ, દેવતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયાર અગિયાર ગુણશ્રેણિમાં કરેલ લિકરચનાના અનુભવ હોઈ શકે છે. પ્ર. ૬૭. એવી કઈ ગુણશ્રેણિએ છે કે જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિકા ઉતારી અસખ્યાત ગુણાકારે ગોઠવે? તે કારણુ સાથે જણાવે. ઉપશાન્તમાહ તથા સચાગિ આ એ ગુણુસ્થાનકેામાં સ્થિર પરિણામ હાવાથી તે એ ગુરુસ્થાનકા સંબધી ગુણિમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખાં દલિકા ઉત્તારી અસંખ્ય ગુણાકાર ગઢવે છે. ૫. ૬૮. કઈ કઈ ક્રમ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશાય કઈ કઈ ગતિમાં હોય ? €. વૈક્રિયસસક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષ ચાવીશ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશાઇય દેવગતિમાં જ હોય. નરકત્રિના નરકગતિમાં જ હાય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપčસ, સાધારણ, આતપ, અને તિય ચત્રિક. આ ખાર પ્રકૃતિના તિય ચગતિમાં જ, તેમજ જ્ઞાનાવરણ પાંચ, નાવરણુ છ, વેદનીય છે, સમ્યક્ત્વ માહનીય, મિશ્ર માહનીય, ત્રણ વેદ્ય, સંજવલનચતુષ્ક, મનુષ્યાયુ, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ઔદાકિસસક, આહારકસસક, તૈજસ-યામણુ સપ્તક, સસ્થાન ષટ્ક, સ ́હનનષટ્ક, વચતુષ્કની વીશ, વિહાચૈાતિષ્ઠિ, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગેાત્ર અને અંતરાયપચક-એમ કુલ એકસા સાત પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશાથ મનુષ્યગતિમાં જ હાય છે. વળી થીદ્ધિત્રિકને મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિય ચગતિમાં, દ્રૌૉંગ્ય, અનાદેય, અપયશ અને નીચગેાત્ર આ ચારનેા દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વ માહનીય તથા અનંતાનુ ધીચતુષ્ટ એ પાંચના ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રાય થઈ શકે છે. પ્ર. ૬૯. યુગલિકા નિરુપદ્મસી અનપવત્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અન્તર્મુહૂત્ત આયુ વર્લ્ડ શેષ અન્તર્મુહૂત્ત ન્યૂન ત્રણ પાપમ પ્રમાણુ આયુષ્યની અપવત્તના કરી ત્યારપછીના પ્રથમ સમયે તિય અને તિયચાયુના અને મનુષ્યને મનુષ્યાયુન
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy