SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ સગ્રહ-પાંચમું દ્વાર ૭૬૯ चरमावलिप्पविट्टा गुणसेढी जासि अत्थि न य उदओ । आवलिंगासमयसमा तासि खलु फगाइं तु ॥१७१।। चरमावलिप्रविष्टा गुणश्रेणियाँसामस्ति न चोदयः । आवलिकासमयसमानि तासां खलु स्पर्द्धकानि तु ॥१७॥ અથ–જે કર્યપ્રકૃતિએની ગુણશ્રેણિ છેલ્લી આવલિકામાં પ્રવેશેલી છે પરંતુ ઉદય હોતું નથી તે પ્રકૃતિઓના આવલિકાના સમય પ્રમાણ સ્પદ્ધકો થાય છે. ટીકાનુ–ક્ષયકાળે જે કમપ્રકૃતિઓની ગુણશ્રેણિ ચરમાવલિકામાં પ્રવેશેલી છે પરત ઉદય હોતું નથી તે સ્થાનન્ટિંત્રિક, મિથ્યાત્વમોહનીચ, પહેલા અનતાનુબંધિ આદિ પાર કષાય, નરકઢિક, તિર્યંગઠિક, પચેન્દ્રિય જાતિ સિવાય શેષ જાતિચતુષ્ક, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણરૂપ ઓગણત્રીશ પ્રકૃતિના આવલિકામાં જેટલા સમયે હય, તેટલા "પદ્ધકે થાય છે. એટલે કે આવલિકાના સમય પ્રમાણ કુલ ૫દ્ધ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ૧ પહેલા વિવક્ષિત સમયે કોઈપણ એક જીવાશ્રિત જઘન્ય પ્રદેશસત્તા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી. હવે પ્રદેશ સત્કર્મ સ્થાનનું નિરૂપણ કરવા સ્પર્ધક કહે છે તેમાં જઘન્ય પ્રદેશસત્તાથી આર ભી એક એક પરમાણુ વડે વધતા વધતા ભિન્ન ભિન્ન પ્રદેશ સંબધી એ સત્તાસ્થાન થાય તે સઘળા પ્રદેશ સકમરથાને કહેવાય અને એક એક સમયે જઘન્ય પ્રદેશસત્તાથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશના પતિ જેટલા સ્થાને થાય તેઓને જે પિંડ તે સ્પર્ધક કહેવાય છે. ઉદયવતી પ્રકૃતિઓની સત્તામાં છેલ્લી આવલિકા શેષ રહે તેના સમય પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિનાં એક સમયન્સન આવલિકા પ્રમાણ અને કેટલીએક પ્રકૃતિએની ગુણશ્રેણિ અને રિતિઘાત બંધ થયા પછી એટલે કે તે બને અટકી ગયા પછી જેટલા સમય રહે તેટલા સમય પ્રમાણ સ્પષ્ટ થાય છે. માત્ર તે દરેકમાં એક વધારે હોય છે. તથા ઉદયવતી અને અનુદયવતી પ્રવૃતિઓમાં એક સ્પર્ધકને તફાવત છે. ઉદયવતીમાં અનુવ્યવતીથી એ પહક વધારે હોય છે. ગુણણિ અને સ્થિતિઘાત બંધ થયા પછી જેટલા સમય શેષ રહે તેમાં પ્રદેશની હાનિ વૃદ્ધિ થતી નથી જે પ્રમાણે ગોઠવાયેલા હોય છે તે પ્રમાણે પ્રાયઃ ભેગવવાના હોય છે એટલે તેના નિયત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છેદાખલા તરીકે ઉદયાવલિકનો છે સમય શેષ રહે ત્યારે જે જીવને ઓછામાં ઓછી પ્રદેશસતા હોય તે પહેલું સત્કર્મસ્થાન, જે જીવને એક પરમાણ વધારે સત્તામાં હોય તે બીજું સાકમસ્થાન, જેને એ વધારે હોય તે ત્રીજું સ્થાન, એમ એક એક પરમાણુ વધારતાં જે જીવને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય તે છેલ્લું પ્રદેશ સકરથાન. એ બધાને સમુદાય તે ઉદયાવલિકાના ચરમસમયાશ્રિત જ કહેવાય. એ પ્રમાણે ઉદયાવલિકાના બે સમય શેવ હોય ત્યારે જે છાને ઓછામાં ઓછી પ્રદેશસત્તા હોય તે પહેલું પ્રદેશ સત્કર્મ સ્થાન, એક પરમાણુ વધારે હોય તે બીજું, એમ એક એક વધારતાં જેને ઉત્કૃષ્ટ પ્રદેશસતા હોય તે કેટલું સત્કર્મ સ્થાન. તેને જે સમુદાય તે ઉદયાવલિકાના છેલા બે સમયાશ્રિત બીજુ ર૫હક કહેવાય. એ પ્રમાણે ત્રણ સમયાશ્રિત ત્રીજું, ચાર સયાશ્રિત સિંહ્યું, થાવત્ ઉદયાવલિકાના સમય પ્રમાણ સમયાશ્રિત છેલ્લું સ્પર્ધક કહેવાય. અનુદયવતી પ્રવૃતિઓમાં ઉદયવતીથી એક સ્વહક ઓછું હોય છે. કારણ કે તેને છેલ્લે સમય તિબુકકમ વડે અન્યત્ર સામી
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy