SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસગ્રહ-પાંચમું દ્વાર ૭ ઉ&ષ્ટ પ્રદેશસત્તા હોય છે. ઉદય થયા પછી ભગવાઈને દુર થતા જાય છે માટે ઉદચની પ્રથમ સમય પર્યત ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે. ૧૬૧ सेसाउगाणि नियगेसु चेव आगंतु पुवकोडीए । સાગરણ વિશે વધતે લાવ નો વદે શા. शेषायुपी निजकेषु एवागत्य पूर्वकोटिके । सातबहुलस्याचिरात् बन्धान्ते यावन्नापवर्तयति ॥१६२॥ અર્થ– શેષ બે આયુને પૂવકેટિ પ્રમાણ બાંધી ત્યારપછી પિતાપિતાના ભાવમાં આવીને સાતબહલ છતે અનુભવે જ્યાં સુધી તેની અપવર્તન ન કરે ત્યાં સુધી તે છે આયુના બંધને અને તે સાતબહુલ આત્માને તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાનુ–પૂર્વની ગાથામાં દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કયારે હાય તે કહ્યું. આ ગાથામાં તિય ચાયુ અને મનુજાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કયારે હોય તે કહે છે— કોઈ આત્મા તિય ચારુ અને મનુષ્પાયુ એ બે આયુને ઉત્કૃષ્ટ અંધકાળ અને ઉત્કૃષ્ટ એગ વડે પૂર્વકેટિ વર્ષ પ્રમાણ બા, બાંધીને પિતાપિતાને થગ્ય ભામાં એટલે કે મનુષ્યાયુ બાંધનાર મનુષ્યમાં અને તિર્યંચાયુ બાંધનાર તિર્યંચમાં ઉત્પન્ન થઈને બહુ જ સુખપૂર્વક તે બંને પોતપોતાના આયુને યથાગ્ય રીતે અનુભવે, સુખી, આત્માને આયુકર્મના ઘણા પુદ્ગલેને ક્ષય થતો નથી માટે સાતબહુલનું ગ્રહણ કર્યું છે મનુષ્ય તિયચમાં ઉત્પન્ન થયા બાદ માત્ર અંતમુહૂર્તાકાળ રહીને મરણ સન્મુખ થયે છતે ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ એગ વડે પરભવનું સ્વજાતીય એટલે કે મનુષ્ય મનુષ્યાય અને તિર્યંચ તિચાચુ બાધે, તે આયુના બંધના અંત સમયે ગવાતા આયુની અમવત્તના થતા પહેલાં સુખપૂર્વક પિતાના આયુને ભેગવતા મનુષ્યને મgખ્યાયની અને તિર્યંચને તિર્ય ચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. “ તાત્પર્ય એ કે-કોઈ આત્મા પૂવકેટિ પ્રમાણ મનુષ્ય કે તિયચનું આયુ બાંધી અમે મનુષ્ય અને તિયચમાં ઉત્પન્ન થાય, ત્યાં પિતાના આયુને માત્ર અંતર્મુહૂર્ત સુખપૂર્વક અનુભવી મરણ સન્મુખ થાય. મરણ સન્મુખ થનારે તે આત્મા ભગવાતા અાયુની અપવર્તન કરે જ, તે અપવર્તાના કરતાં પહેલા ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ રોગ વડે પરભવનુ સ્વજાતીય આયું બાધે. સુખપૂર્વક પિતાના આયુને ભોગવતા આવા આત્માને ઉક્ત બે આરુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે તેને તે વખતે પિતાનું ભોગવાતું આયુ કઈક ન્યૂન દળવાળું છે કારણ કે માત્ર અંતમુહૂતી પ્રમાણ જ ભોગવ્યું છે અને સમાન જાતીય પરભવનું પૂર્ણ દળવાળું છે માટે મનુષ્યને મનુષ્પાયુની અને તિર્યંચને તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ૮
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy