SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસ ગ્રહ-પાંચમું હાર ww આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય સત્તા સમજવી. તથા જે ઉત્કૃષ્ટ અનુભાગ સમ્રુ મના સ્વામિ છે તે જ ઉત્કૃષ્ટ અનુભાગની સત્તાના સ્વામિ સમજવા અને જે જધન્ય અનુભાગ સક્રમના સ્વામિ છે, તેમાંની કેટલીએક પ્રકૃતિના જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિ પણ તે જ જાણવા. કેટલાએક પ્રકૃતિના સમધમાં વિશેષ છે તે કહે છે- ', છર સમ્યકૃત્વમાહનીય, ત્રણ વેદ્ય, ક્ષીણમાહગુણસ્થાનકે જેના ક્ષય થાય તે જ્ઞાનાવરણ પચક, અંતરાયપચક અને દર્શનાવરણષટ્ક એ સાળ પ્રકૃતિ અને સ’જ્વલન લાલ, એ સઘળી મળી એકવીશ પ્રકૃતિની જધન્ય અનુભાગસત્તાના સ્વામિ તે તે પ્રકૃતિઆના ક્ષય સમયે વત્તતા ક્ષપક જીવા સમજવા. એટલે કે જે સમયે તે પ્રકૃતિના સત્તામાંથી નાશ થાય છે તે સમયે તેની જઘન્ય અનુભાગસત્તા સમજવી. ૧૫૦ ઉપર કહ્યું તે જ સ`ખધમાં વિશેષ કહે છે— मेसु चक्खु अचक्खु सुयसम्मत्तस्स जेटुलद्धिस्स । परमो हिस्सोहिदुगे मणनाणे विपुलनाणिस्स || १५१ | मतिश्रुतचक्षुरचक्षुषां श्रुतसमाप्तस्य ज्येष्ठलब्धिकस्य । परमावधेरधिद्विकस्य मनोज्ञाने विपुलज्ञानिनः ॥ १५१ ॥ અથ ઉત્કૃષ્ટ લબ્ધિવાળા ચૌદ પૂર્વિને મતિ શ્રુત જ્ઞાનાવરણુ અને ચક્ષુ, અચક્ષુ દેશનાવરણની જધન્ય અનુભાગસત્તા હોય છે. તથા પરમાધિ જ્ઞાનિને અવધિજ્ઞાન અવધિદશનાવરણીના જઘન્ય રસની અને વિપુલમતિ મનઃવજ્ઞાનિને મનઃ વજ્ઞાનીવરણીયની જઘન્ય અનુભાગસત્તા હોય છે. ટીકાનુ॰—શ્રુત સમાપ્ત–સંપૂર્ણ શ્રુતના પારગામિ, ઉત્કૃષ્ટ લબ્ધિવાળા–શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ લબ્ધિમાં વતા ચૌદ પૂર્વાંધરને મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણુ, ચક્ષુદ્દેશ નાવરણ અને અચક્ષુર્દશનાવરણની જાન્ય અનુભાગસત્તા હાય છે. એટલે કે ઉપરક્ત મતિજ્ઞાનાવરણાદિ ચાર પ્રકૃતિના ઉત્કૃષ્ટ શ્રુતલબ્ધિસપન્ન ચૌક પૂર્વધર જધન્ય અનુભાગસત્તાના સ્વામિ છે. પરમાધિજ્ઞાન યુક્ત આત્માને અવધિજ્ઞાનાવરણ અને અધિદશ નાવરણની જઘન્ય અનુભાગસત્તા હાય છે. એટલે કે અવધિજ્ઞાનાવરણુ અને અધિદેશનાવરણની જઘન્ય અનુભાગસત્તાના સ્વામિ પરમાધિલબ્ધિસપન્ન આત્મા છે. વિપુલમતિ મનઃપવજ્ઞાનીને મનઃવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગસત્તા હૉંચ છે. એટલે મન:પર્ય વજ્ઞાનાવરણની. જઘન્ય અનુભાગસત્તાના સ્વામિ વિપુલતિ મનઃપ્ ચવજ્ઞાનલબ્ધિસપન્ન આત્મા છે. ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનાદિ લબ્ધિસપન્ન આત્માને મતિજ્ઞાનાવરણાદિના ઘણા રસના ક્ષય
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy