SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ -પાંચ વાર ૭૩ '' ‘અથ–ઉદય છતાં બધું પ્રકૃતિએની જે સ્થિતિ તે જ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા છે અને ઉદયના અભાવે બધિત્કૃષ્ટ પ્રકૃતિઓની સમય ચૂત જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેની ઉત્કૃષ્ટ સ્થિસિત્તા છે. ' ટીકા કરી હોય ત્યારે જે કર્યપ્રકૃતિની સ્થિતિ બંધાય તે - દત્યુ પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણપચક, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનાવરણરૂપ દર્શનાવરણચતુષ્ક, અસાતવૈદનીય, મિથ્યાવમોહનીય, સોળ કષાય, પંચેન્દ્રિયજાતિ, તેિજસસપ્તક હુડકસસ્થાન, વર્ણાદિ વીશ, અને લઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અપ્રશસ્તવિહાગતિ, ઉત, રસ, આદર, પર્યાસ, પ્રત્યેક અસ્થિર, અશુભ, દુભ સ્વર, અનાદેય, એપયશકીર્તિ, નિર્માણ, નીચગેત્ર, અંતરાયપંચક અને તિય"ચ મનુષ્ય આશ્રયી વક્રિયસપ્તક એ છયાસી બધાણ પ્રકૃતિની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા છે એટલે કે તે પ્રકૃતિઓ જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે જ પૂર્ણ સ્થિતિબંધ તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. . શિકા–જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સિત્તેર કડાકડી વગેરે થાય ત્યારે તેને અબાધાકાળ સાત હજાર વરસ વગેરે હોય છે અને અબાધાકાળમાં તે દલિકે હોતા નથી તેથી પૂર્ણ જે ઉત્કૃષ્ટ સ્થિબંધ તેજ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શી રીતે કહી શકાય? - ઉત્તર-ઉત્કૃષ્ટ રિતિબંધ જ્યારે થાય ત્યારે પૂર્વે બંધાયેલું દલિક કે જેને અઆધાકાળ વીતી ગયેલ હોય છે તે તે સત્તામાં હોય છે. વળી તેની પહેલી સ્થિતિ ઉદયવતી હોવાથી સ્તિબુકસંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમતી નથી એટલે જેટલો ઉત્કૃષ્ટ સ્થિબંધ થાય તેટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહી શકાય તેમાં કઈ વિરોધ નથી. કે જે પ્રકૃતિએને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પિતાને ઉદય ન હોય ત્યારે થાય તે અનુદયબ હૂણ કહેવાય, તે પ્રકૃતિએ આ પ્રમાણે–નિદાપંચક, નરકહિક, તિય ક્રિક, ઔદારિકસપ્તક, એકેન્દ્રિય જાતિ, સેવાd સંઘયણ, આપ અને સ્થાવરનામકર્મ. આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પ્રકૃતિને ઉદય ન હોય ત્યારે બધાય છે. * અહિં કેઈ કહે કે- એ પ્રકૃતિને ઉદય ન હોય ત્યારે બંધ વડે ઉત્કૃષ્ટ સ્થિતિ કેમ થઈ શકે? તેના ઉત્તરમાં કહે છે કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જ્યારે ઉ&ણ સંકિષ્ટ પરિણામ થાય ત્યારે થાય છે. તેવા કિલષ્ટ પરિણામ હોય ત્યારે પાંચમાંની કોઈપણ ૧ આ પ્રવૃતિઓને ઉદય હોય ત્યારે જ તેને ઉતકૃષ્ટ સ્થિતિબંધ થાય છે. એમ સમજવાનું નથી પરંતુ ઉદય હોય ત્યારે પણ થાય છે એમ ચમજવાનું છે. કારણ કે તેમાંની કેટલીએક પ્રકૃતિએને ઉદય ન હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ સ્થિતિએ થઈ શકે છે. જેમકોધના ઉદયવાળે મને ઉત્કૃષ્ટ રિતિબધ કરી શકે છે. તેમ જ પ્રશાસ્તવિહાયોગતિના ઉદયવાળે અપ્રશસ્તવિહાયાગતિને, ઈ અન્ય સંસ્થાનના ઉદવવાળે હુડકસંસ્થાનને ઉત્કૃષ્ટ રિતિબધ કરી શકે છે. અનુદયત્કૃિષ્ટ કૃતિઓનો તેઓને ઉદય ન હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિમાં થાય છે. * . -
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy