SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ પચસંગ્રહ-પાંચમું દ્વાર ફ૨૯ અલ્પકાળ વડે બહેવાર આયુ બાંધી શકે નહિ અને અલ્પ પેગ વડે ઘણા કલિક ગ્રહણ કરી શકે નહિ માટે અલ્પકાળ અને યોગનું ગ્રહણ કર્યું છે. તીવ્ર અસાતવેદનીય વડે વિહળ થયેલા આત્માઓને આયુના ઘણા પુદગલોને ક્ષય થાય છે, તેથી તીવ્ર અસાતને વેદનાર આત્માનું ગ્રહણ કર્યું છે. છેલા સ્થાનકમાં નિષેક રચના ઘણી જ અલ્પ પ્રમાણમાં થાય છે તેમ જ ઉદયઉદીરણાદિ વડે પણ ઘણા દલિકે દૂર થયેલા હોય એટલે ચરમસ્થાનકમાં ઘણા જ અલ્પ ઇલિકે રહે છે તેથી જઘન્ય પ્રદેશદય માટે ચરમ સ્થાન લીધું છે. ૧૨૮ संजोयणा विजोजिय जहन्नदेवत्तमंतिममुहुत्ते । बंधिय उकोसठिई गंतूणेगिंदियासन्नो ॥१९॥ सव्वलहुं नरय गए नरयगई तम्मि सव्वपजत्ते । अणुपुन्धि सगइतुल्ला ता पुण नेया भवाइम्मि ॥१३०|| संयोजनान् विसंयोज्य जघन्यदेवत्वान्तिममुहू । ' बद्ध्वोत्कृष्टस्थिति गत्वा एकेन्द्रियासचिषु ॥१२९॥ सर्वलघु नरकं गतः नरकगतेः तस्मिन् सर्चपर्याप्ते । आनुपूर्व्यः स्वगतितुल्याः ताः पुनः ज्ञेया मवादौ ॥१३०॥ અર્થ—અનંતાનુબંધિની વિસાજના કરી જઘન્ય દેવપણું પ્રાપ્ત કરે, તેના છેલ્લા સુહુમાં એકેન્દ્રિય ગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને એકેન્દ્રિયમાં અને ત્યાંથી અસંગ્નિમાં જાય, ત્યાં જઈને ત્યાંથી શીધ્ર નરકમાં જાય, સઘળી પર્યાપ્તિએ પર્યાપ્તા તે નારકીને નરકગતિને જઘન્ય પ્રદેશદય થાય છે. તથા ચારે આનુપૂવિને જઘન્ય પ્રદેશોદય પિતાની ગતિની જેમ જ થાય છે. માત્ર પિતાપિતાના ભવના પહેલે સમયે સમજ. ટીકાનો કોઈ આત્મા અનંતાનુબંધિની વિસયોજના કરીને, અહિં અનંતાનુંબંધિની વિસાજના કરીને એમ કહેવાનું કારણ તેની વિસાજના કરતા શેષ સઘળા કર્મોના પણ ઘણા પુદગલોનો ક્ષય થાય છે. ત્યારપછી જઘન્ય આયુવા દેવપણું પ્રાપ્ત કરે ત્યાં કેટલા મુહૂર્તમાં મિથ્યાત્વે જઈ એકેન્દ્રિય યે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને સંક્ષિણ પરિણામ છતાં જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં માત્ર અંતર્મુહૂર્ત રહીને અસં પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. દેવ સીધે અસં પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતું નથી માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ અસંક્ષિામાં ઉત્પન્ન થાય એમ જણાવ્યુ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy