________________
૭૨૮
પચસગ્રહ-પાંચમું દ્વાર બને તેમ શીધ્ર પતિઓ પૂર્ણ કરી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને સત્તામાં રહેલા ઘણા લિકેની ઉદના કરે. જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઘણા દલિકની. ઉદ્ધના થઈ તે સમયથી આરંભી બંધાવલિકાના ચરમસમયે સીવેદને જઘન્ય પ્રદેશદય થાય છે. . . - - - - - - - - - -
તાત્પર્ય એ કે-ક્ષતિકશ કોઈ સ્ત્રી દેશના પૂર્વ કેટી પર્યત સંયમનું પાલન કરી અંતમુહૂર્ત શેષ આયુ રહે ત્યારે મિથ્યાત્વે જઈ પછીના ભાવમાં દેવીપણે ઉત્પન્ન થાય. ત્યાં શીવ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરે. પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સંકુલેશ વતી તે સ્ત્રી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને પૂર્વબની ઉર્જના કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી આવલિકાના ચરમસમયે આવેદને જઘન્ય પ્રદેશદય થાય. ૧૨૭ ___ अप्पद्धाजोगसमजियाण आंऊर्ण जिठिइअंते । .' उवरिं थोवनिसेगे चिर तिव्वासायवेईण ॥१२८॥ .
अल्पाद्धायोगसमर्जितानामायुषां ज्येष्ठस्थित्यन्ते । -
૩ર તો િરિ સત્રાણાલિનામ રટા ! . . • અથ_ અલ્પકાળ અને ગે વડે બાંધેલા ચારે યુન ઈ સ્થિતિને અd કે જે સ્થાનમાં અલ્પ નિષેક થયેલ છે તે સર્વોપરિતન સ્થાનમાં વૈતાં ઘણે કાળા સુધી તીવ્ર અસાતવેદનીય વડે અભિભૂત આત્માને ચારે આયુને જઘન્ય પ્રદેશેદય થાય છે.
ટીકાનુ–કમમાં કમ જેટલા કાળ વડે અને કમમાં કમે જેટલા ચોગ વડે આયુને. -ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકે તેટલા કાળ અને ચણ વડે બંધાયેલા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ચાર આયના જે સ્થાનકમાં ઓછામાં ઓછા નિષેક-દળરચના થઈ છે તે ચરમ સ્થિતિ સ્થાનકમાં વત્તતા ઘણા કાળ સુધી તીવ્ર અસાતવેદનીયનાં ઉદય' વડે વિહળ થયેલા ક્ષપિતકમશ આત્માને જે જે આયુનો ઉદય હેય તેને જઘન્ય પ્રદેશોદય થાય છે.
૧ દેશના પૂર્વટિ પર્યત ચારિત્રમાં સ્ત્રી બાંધે નહિ માત્ર પુરુષવેદ જે બાંધે અને તેમાં સ્ત્રીવેદ સંકમાવે એટલે સ્ત્રીનું દળ ઓછું થાય એટલે દેશના પૂર્વાટી સંયમનું પાલન કરવાનું કહ્યું. ઉપરના ગુણસ્થાનકે મરણ પામે તે પછીના ભાવમાં પુરુષ થાય, સ્ત્રી ન થાય માટે છેલ્લા અંતમુહૂર્તમાં મિથ્યાત્વે જવા સૂચવ્યું. અપર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ થતો નથી, તેથી અને વધારે કાળ ન ગુમારે માટે પર્યાપ્તાવસ્થા થાય એમ કહ્યું. ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ એટલા માટે કહ્યો કે તે વખતે ઉઠતના વધારે પ્રમાણમાં થાય. વધારે પ્રમાણમાં ઉદdના થવાથી નીચેના સ્થાનમાં દલિ બહુ જ અ૫ પ્રમાણમાં રહે એટલે બંધાવલિકાના ચરમસમયે જધન્ય પ્રદેશદય થાય. આવલિકાને ચરમસમય એટલા માટે લીધે કે બધોવલિકા પૂર્ણ થયા પછી બધાયલા પંણ ઉદીરણથી ઉદયમાં આવે અને એમ થવાથી જઘન્ય પ્રોદય ન થાય, માટે બંધાવલિઇને ચરમસમય ગ્રહણ કર્યો છે.