SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ અપચસચ-પાંચમું હારે ઉ૦૨ * ક્ષપિત કમીશ આત્માને અંતરકરણ જ્યારે કરે ત્યારે અંતરકરણને અનતે આવલિકા માત્ર કાળમાં જે ગેપુચ્છાકારે દુલરચના થાય છે તે આવલિકાના ચરમસમયે જધન્ય પ્રદેશોદય થાય છે. તે એક સમય જ થતા હોવાથી સાદિ સાત છે. તે સિવાય અન્ય સઘળા પ્રદેશદય અજઘન્ય છે. તે બીજે સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને -અવ છે. * | ગુણિત કમશ આત્માને સુમપરાય ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશ રય હોય છે તે માત્ર છેલે સમયે જ થતો હોવાથી સાદિ સાંત છે. • તે સિવાયને અન્ય સઘળો અનુ&ણ પ્રદેશેદય છે. તે ઉપશમણિથી પડતા -શાય માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને અન્યને ધ્રુવ છે... આયુના ઉણ અહણ જઘન્ય અને અજઘન્ય એ ચારે ભેદ સાદિ અને સાંત લાગે છે. કારણ કે એ ચારે ભેદે યથાયોગ્ય રીતે નિયતકાળ પર્યત પ્રવર્તે છે. તથા પૂર્વોક્ત છે અને માહનીચ એ સઘળા કર્મોના ઉત્કટ અને જઘન્યરૂપ શેષ વિક સાદિ સાત લાગે છે. કેમકે અમુક નિયત સમયપર્યત જ તે પ્રવર્તે છે. તેને વિચાર અgણ અને અજઘન્ય કહેવાના પ્રસગે કર્યો છે. આ રીતે મૂળ કર્મ સંબધે સાદિ વિગેરે અંગને વિચાર કર્યો. ૧૦૫ ” હવે ઉત્તરપ્રકૃતિ સબંધે સાદિ આદિ ભંગને વિચાર કરે છે– अजहन्नोणुकोसो धुवोदयाणं चउह तिहा चउहा । मिच्छत्ते सेसासि दुविहा सव्वे य सेसाणं ॥१०॥ जघन्योऽनुत्कृष्टः ध्रुवोदयानां चतुर्दा त्रिधा चतुर्की । मिथ्यात्वस्य शेषौ आसां द्विविधाः सर्वे च शेपाणाम् ॥१०६॥ ૧ ઉદય સમયથી આર ભી ઉતરેતર સમયે અસંખ્યાત અસ ખ્યાતગુથ જે દરચના થાય છે તે ગુણણિ કહેવાય છે. વળી ઉદયસમયમાં વધારે અને પછી પછીના સમયે અ૫ અલ્પ જે નિક-રચના થાય તે પુછાકાર દલરચના કહેવાય છે. ૨ અસરકરણને સમધિક આવલિકાકાળ શેવ રહે ત્યારે બીજી સ્થિતિમાંથી દલિ બચી અતરકરણની છેલ્લી આલિકામાં તે દલિધોને ગેપુરાકારે ગોઠવે છે. તે સમધિકકાળ પૂર્ણ થયા અને છેલ્લી આવલિકામાં પ્રવેશ કરે ત્યારે મોહનીય ઉદય થાય એટલે તે આવલિકાના છેલ્લા સમયે અલ્પ પ્રશા ગોવાયા હોવાથી જઘન્ય પ્રશદય થાય છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy