________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૫૫
एकप्रदेशावगाढानि सर्वप्रदेशः कर्मणः योग्यानि । નવા પુવાગ્યાતિ પૃતિ લાવીન્યનાલીનિ જા Iણા
અર્થ—અભિન્ન આકાશપ્રદેશમાં રહેલા કર્મને ચેચ પુદગલ દ્રવ્યોને આત્મા પિતાના -સર્વ પ્રદેશ વડે ગ્રહણ કરે છે. તે યુગલે સાદિ અથવા અનાદિ હોય છે.
ટીકાનુ જગતમાં પુદગલ દ્રવ્ય બે પ્રકારના છે. તે આ પ્રમાણે-કમરૂપે પરિઅણમી શકે તેવા અને કર્મરૂપે ન પરિણમી શકે તેવા.
તેમાં છુટા પરમાણુ અને બે પ્રદેશ વડે બનેલા સ્કથી આરંભી મને વગણું પછીની અગ્રણપ્રાયોગ્ય ઉર વગણ સુધીના સઘળા બે કર્મોને અગ્ય છે, એટલે કે આત્મા તેવા ધાને ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિ કર્મ રૂપે પરિણુમાવી શકતો નથી.
ત્યારપછીના એક એક અધિક પરમાણુથી બનેલા સ્કથી આરંભી તેની જ ઉત્કૃષ્ટ વર્ગ સુધીના ધોગ્ય છે. તેવા સકને ગ્રહણ કરી તેને જ્ઞાનાવરણાદિરૂપે પરિશુમાવી શકે છે. ત્યારપછીના એક એક અધિક પરમાણુથી બનેલા સ્કથી આરંભી મહાકંધ વગણ સુધીના તમામ હક કમને અગ્ય છે.
અહિં કર્મ યોગ્ય જે પુદગલ દ્રવ્ય છે તેને કમપણે પરિણુમાવવા માટે આત્મા ગ્રહણ કરે છે. કેવા પ્રકારના તે યુગલોને ગ્રહણ કરે છે? તે કહે છે કે
એક પ્રદેશાવગાઢ પુદ્ગલેને ગ્રહણ કરે છે. અહિં એક શબ્દ અભિન્ન અને વાચક છે. જેમ આપણે બંનેનું એક કુટુંબ છે. અહિં એક શબ્દ અભિન્ન અને વાચક હોવાથી જેમ તારે જે કુટુંબ તે જ મારૂં છે એ અર્થ થાય છે, તેમ એક પ્રદેશાવગાઢ-એક પ્રદેશમાં અવગાહીને રહેલા એટલે કે જે આકાશપ્રદેશમાં આત્માના પ્રદેશો અવગાહીને રહેલ છે, તે જ આકાશપ્રદેશમાં જે કર્મય પુદગલદ્રવ્ય અવગાહીને રહેલા હોય તે તે પુદગલદ્ધને જીવ ગ્રહણ કરે છે, અન્યથા ગ્રહણ કરતા નથી. એ એક પ્રદેશાવગાહને અર્થ છે.
તાત્પર્ય એ કે-જે આકાશપ્રદેશને આત્મા અવગાહીને રહ્યો છે તે જ આકાશપ્રદેશને અવગાહીને રહેલ કમોગ્ય વગણાઓને ગ્રહણ કરી તેને કમપણે પરિણમાવી શકે છે. પરંતુ જે આકાશપ્રદેશને આત્માએ અવગાહ્યા નથી તે આકાશપ્રદેશને અવગાહીને રહેલ કમોગ્ય વગણને ગ્રહણ કરવાની અને કર્મરૂપે પરિણુમાવવાની શક્તિને અસંભવ છે.
કર્મબંધ કરનારા દરેક આત્માઓ માટે એ સામાન્ય હકીકત છે કે કોઈપણ આત્મા પોતે જે આકાશપ્રદેશને અવગાહી રહ્યો છે તે જ આકાશપ્રદેશને અવગણીને રહેલ કમોગ્ય વગણા ગ્રહણ કરી તેને કમપણે પરિણુમાવી શકે છે. અહિં કઈક સરખાપણાને આશ્રયીને અગ્નિનું દષ્ટાંત પૂર્વ મહર્ષિએ આ પ્રમાણે વર્ણવે છે