SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હર પંચસરગ્રહ, કેવળત્રિક હીન દશ ઉપગે હોય છે. કૃષ્ણાદિલેશ્યાઓ તથા ક્રોધાદિ છતાં કેવળત્રિક થતું નથી માટે તે ઉપગ હોતા નથી. ૧૪ હણ અહિં જે ઉપયોગ સાથે હતા નથી અને જેએ સાથે હોય છે તે બતાવતા આ ગાથા કહે છે सम्मत्तकारणेहि मिच्छनिमित्ता न होति उवओगा। केवलदुगेण सेसा संतेव अचक्खुचक्खुसु ॥१५॥ सम्यक्त्वकारणैमिथ्यात्वनिमिता न भवन्त्युपयोगाः । केवलद्विकेन शेषाः सन्त्येवाचक्षुश्चक्षुाम् ॥१५॥ અર્થ સમ્યકત્વનિમિત્તક ઉપચારો સાથે મિથ્યાત્વનિમિત્તક ઉપગે લેતા નથી. કેવલહિક સાથે અન્ય કોઈ ઉપગે લેતા નથી. તથા અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન સાથે મિથ્યાત્વનિમિત્તક અને સમ્યફનિમિત્તક એમ બંને પ્રકારના ઉપગ હોય છે. , ટીકાનુ સમ્યક્ત્વ જેનું કારણ છે એવા મતિજ્ઞાનાદિ ઉપગે સાથે મિથ્યાત્વ જેનું નિમિત્ત છે એવા મતિ જ્ઞાનાદિ ઉપગે લેતા નથી. કારણ કે પરસપર વિરુદ્ધ છે. તથા કેવલજ્ઞાન અને કેવળદર્શન સાથે છાવસ્થિક મતિજ્ઞાનાદિ કોઈ પણ ઉપયોગ હતા નથી, કારણ કે દેટાજ્ઞાન તથા દેશદશીને વિરદ થવાથીજ પૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે-છાસ્થિતજ્ઞાને જયારે નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-મતિજ્ઞાનાદિ જ્ઞાન અને ચક્ષુદાદિ દશને પિતાપિતાના આવરણોને યથાચેચ રીતે ક્ષપશમ થવાથી ઉત્પન્ન થાય છે, તે જ્યારે સંપૂર્ણપણે પિતા-પિતાના આવરણને ક્ષય થાય ત્યારે ચારિત્ર પરિણામની જેમ તેઓ પૂર્ણરૂપે થવો જોઈએ. તે પછી કેવળજ્ઞાન, કેવળદર્શન થાય ત્યારે મતિજ્ઞાનાદિને અભાવ કેમ થાય ? જેમ ચાસ્ત્રિાવરણીયને પશમ થવાથી સામાયિકાદિ ચારિત્રે ઉત્પન્ન થાય છે, અને જ્યારે ચારિત્રાવરણીય કમને સર્વથા ક્ષય થાય છે ત્યારે થથાપ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ તેની ઉત્પત્તિમાં સામાયિકાદિ ચાસ્ત્રિને નાશ થતું નથી, તેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાનાદિને નાશ ન થવું જોઈએ. કહ્યું છે કે આવાણેને દેશથી નાશ થવાથી જે મતિ કૃતાદિ જ્ઞાને હોય છે, તે આવરણને સર્વથા નાશ થવાથી જીવને કેમ હોતા નથી? ઉત્તર–જેમ સૂર્યની આડે ગાઢ વાદળાંને સમૂહ આવ્યો હોય છતાં દિવસ-રાત્રિને સ્પણ વિભાગ માલૂમ પડે તેટલે પ્રકાશ ઉઘાડે રહે છે. વળી તે પ્રકાશની આ સાડીની પડી હોય તેના કાણામાંથી કાણાને અનુસરીને આવેલ પ્રકાશ તે ઝુપડીમાં રહેલી ઘટ પટાદિ વસ્તુને જણાવે છે, તે સાદડીની ઝુપડીમાં આવેલ પ્રકાશ તે ઝુપડીને સ્વતન્ન નથી પરંતુ બહારથી આવેલે સૂથને છે, હવે તે ઝુંપડીને નાશ થાય, અને વાદળાં દૂર ખસી
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy