SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પંચમહ રોગ હોય છે. વિકસેન્દ્રિયમાં ઉપરોક્ત ત્રણ ભેગમાં અસત્યઅમૃષાવચનગ જોડતાં ચાર ચાગ હોય છે. વાયુકાય માર્ગણામાં ઔદારિકશ્ચિક, વૈક્રિયદ્ધિક અને કાશ્મણ એ પાંચ ચોગ હોય છે. કારણકે બાદરપર્યાપ્ત વાયુકાયમાંના કેટલાકને ક્રિયલધિ હોય છે. મનેગ, વચનયોગ, મન ૫ર્યવજ્ઞાન, સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્ર, એ પાંચ માગણામાં દારિકમિશ્ર અને કાર્પણવિના તેર ગો હોય છે. કારણ કે કામણગ વિગ્રહગતિમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે અને દારિકમિશ્ર અપથપ્તાવસ્થામાં હોય છે, તે વખતે મને ગાદિને અભાવ છે, માટે તે બે હેતા નથી. ચક્ષુદર્શનમાગણાએ કાર્માણ ઔદારિકમિશ્ર વૈકિયમિશ્ર અને આહારકમિશ્ર સિવાયના અગીઆર ગે હોય છે. પરિહારવિશુદ્ધિક અને સૂકમસં૫રાયચારિત્ર એ બે માર્ગમાં માગ અને વચનગના ચાર ચાર ભેદ તથા ઔદાકિકાગ એ નવ રોગ હોય છે. ચારિત્ર પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી તથા કેઈ લબ્ધિ હોય તે પણ તેને પ્રયોગ આ ચારિત્રવાળા કરતા નહિ હોવાથી અન્યએગો હેતા નથી ઉપરોક્ત નવમાં વિક્રિયકાયશ મેળવીએ એટલે સમ્યગૃમિથ્યાષ્ટિમાર્ગણાએ દશ વેગ હોય છે. મિથસમ્યકત્વ પર્યાપ્તાવસ્થામાં જ હોય છે તેથી પર્યાપ્તાવસ્થાભાવિ પેગો જ આ માર્ગણાએ હોય છે. ઉપરોક્ત નવ રોગમાં વક્રિયદ્રિક મેળવતાં અગિઆર ચોગ દેશવિરતિમાગણાએ હોય છે. અહિં વૈક્રિયલબ્ધિને પણ સંભવ છે, તેથી તે એને લીધા છે. યથાખ્યાત ચારિત્રમાર્ગણાએ ઉપરોક્ત નવમાં ઔદકિમિશ્ર અને કામ કાયાગ મેળવતા અગીઆર ગો હેય છે. કારણ કે કેવળિ સમુદઘાતમાં ઔદ્યારિકમિશ અને કામણુકાયયોગ એ બે ગે હોય છે. ૧ કેવળજ્ઞાન અને કેવળદર્શન માગણએ સત્ય મને ચોગ અને અસત્યઅમલા મ ગ, સત્ય વચનગ અને અસત્યઅમૃષા વચન ગ, ઔદારિક, ઔદ્યારિકમિશ, અને કાર્પણ કાગ એમ સાત ગે હોય છે, અસં– ત્તિમાર્ગણાએ ઔદારિકશ્ચિક, વેકિયઢિક, કાર્મણ અને અસત્યઅમૃષા વચનગ એ છ ચોગ હોય છે અને અણહાર માગણાએ એક કામણ કાયગજ હોય છે. આ પ્રમાણે બાસઠ માર્ગમાં ચે કહ્યા. ૧૨ આ પ્રમાણે માગણમાં યોગે કહીને હવે ઉપયોગે વટાવે છે – मणुयगईए बारस मणकेवलवज्जिया नवन्नासु । इगिथावरेसु तिन्नि उ चड विकले बार तससकले ॥१३॥ ૧ આ માગણામાં એથે કર્મચંગા ૨૮માં કારણ અને ઔદારિકમિશ વિના તેર ગે કહ્યા છે, વૈક્તિ અને આહારરિકમિશ્રને નિષેધ કર્યો નથી. કારણ કે લધિઓ ફેરવનાર મનુષ્ય પણ તેજ હોય છે. અહિં આહારકમિત્ર અને વૈક્રિપમિત્રને પણ નિષેધ કર્યો છે. કારણ કે એ મિત્ર વેગ હોય ત્યાં સુધી તે શરીરમાં ચક્ષુદર્શન હોતું નથી. વિવાક્ષાભેદ છે. - ૨ કેવળજ્ઞાન તેરમે ગુણઠાણે હોય છે, ત્યાં કેવળિભગવાનને ભોગ અન્ય ક્ષેત્રમાં રહેલા અવધિ કે મનપયવજ્ઞાનીઓ મનદ્વારા પ્રશ્ન પૂછે તેને ઉત્તર મનદ્વારા આપે ત્યારે હોય છે. વચનગ ઉપદેશ આપે ત્યારે હોય છે. ઔદારિકાયોગ વિહારાદિ કાળે હૈય છે. ઔદારિકમિશ્ર અને કામણ કાયયોગ કેવળિસમુહવાતમાં હોય છે..
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy