SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ગ છે એ બધહેવાર છે આ પ્રમાણે બંધાવ્યદ્વાર કહ્યું. હવે બંધનુરૂપ થા હારને કહેવા ઈચ્છતા આ ગાળા बंधस्त मिच्छअविरइकसायजोगा य हेयवो भणिया । ते पंच दुवालस पन्नवीस पन्नरस भेइल्ला ॥ १ ॥ वन्धस्य मिथ्यात्वाविरतिकषाययोगाच हेतवो भणिताः । ते पञ्च द्वादशपञ्चविंशतिपश्चदशमेदवन्तः ॥ १ ॥ અર્થ-કમબંધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ એ ચાર હેતુએ કહ્યા છે. અને તે અનુક્રમે પાથ, બાર, પચીસ, અને પંદર ભેટવાળા છે. ટકાનુ-કર્મ અને આત્માને પાણી અને દૂધના જેવો કે અગ્નિ અને લેહના જે જે સંબંધ તે બંધ તેના સામાન્યથી તીર્થકરે અને ગણધરેએ ચાર હેતુએ કહ્યા છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને રોગ, “જોn' શબ્દ પછી મૂકેલ “ર” એ જળિયત્તરાય” પ્રથનિકપણું અન્તરાય એ આદિ એક એક કમના વિશેષ હેતુને સૂચક છે. તે મિથ્યાત્વાદિ ચાર હેતુઓના અનુક્રમે પાંચ, બાર, પચીસ, અને પદર અવાંતર સેલ થાય છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ પાંચ ભેદ, અવિરતિ બાર ભેદ, કષા પચીસ ભેદ, અને વેગે પંદર ભેટે છે. “એ” એ પદમાં પ્રત્યય પ્રાકૃત ભાષામાં મતુ અર્થમાં થયો છે. પ્રાકૃતમાં મત અર્થ માં ૪ ફૂટ અને મળ એ ત્રણ પ્રત્યય થાય છે. સંસ્કૃતમાં વાળા અર્થમાં મત પ્રથા થાય છે જેમ કે બુદ્ધિમતું એટલે બુદ્ધિવાળે. એ પ્રમાણે અહિં સમજવું. ૧ હવે પહેલા મિથ્યાત્વના પાંચ ભેદને કહેવા ઈચ્છતા કહે છે– अभिग्गहियमणाभिग्गहियं च अभिनिवेसियं चेव । संसश्यमणाभोग मिच्छत्तं पंचहा हो ॥ २ ॥
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy