________________
*
પંચસ ગ્રહ-તૃતીયદ્વાર
કાડાકાડી સાગરોપમ પ્રમાણુ મિથ્યાત્વ મહનીયને સમ્યક્ત્વ સેહનીયની ઉદ્દયાવલિકા ઉપર સક્રમાવે ત્યારે સમ્યક્ત્વ મેહનીયની સ`ક્રમ દ્વારા અંતમુ હૂત ન્યૂન સીત્તેર કાઢાકેાડી સાગ શપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિમત્તા થાય ઈત્યાદિ.
પોતાનેા ઉદય ન હોય ત્યારે પેાતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિએાના સક્રમથી જેએની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય તે મનુષ્યાનુપૂર્વી વગેરે તે પ્રકૃતિએ અનુયસકમાત્કૃષ્ટા છે, મિશ્ર માહનીય સિવાય આ ભારે પ્રકૃતિએના પોતાના મૂળકમની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કોઈના સ્થિતિબધ થતા નથી, પરંતુ મનુષ્યાનુપૂર્વી પદર કાડાકોડી સાગામ, તીર્થંકર નામક્રમ અને આહારકદ્ધિક અંતઃ કાયાકાઠી સાગર।પમ, દેદ્ધિક દસ કડાકોડી સાગરાપમ, સુક્ષ્મત્રિક અને વિકલનિક અઢાર કાઢાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટથી બધાય છે.
તેથી મનુષ્યાનુપૂર્વી આદિની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રતિપક્ષ પ્રકૃતિના ઉત્કૃષ્ટમ”લ કરી ઉદયમાં નહિ આવેલ એવી આ મનુષ્યાનુપૂર્વી આદિના આધ શરૂ કરે અને ધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાત્ ધાવલિકા અને ઉયાવલિકા ન્યૂન વીશ કાઠાકોડી સાગરાપમ પ્રમાણુ પૂર્વે* બંધાયેલ નરકાનુપૂર્વી આત્તિ પ્રકૃતિને બંધાતી મનુથ્થાનુપૂર્વી આદિની ઉદયાલિકા ઉપર સ‘ક્રમાવવાથી મનુષ્યાનુપૂર્વી, સૂક્ષ્મત્રિક, વિકલકિ અને દેવદ્વિકની સમયાધિક આવલિકા ન્યૂન વીશ કાઢાકાઢી સાગરાપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય, આજ રીતે જિનનામ અને આહારકદ્વિકની અન્ય પ્રકૃતિના સક્રમથી અન્તઃ કે'ડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય
વનત્રિકની સત્તાવાળા કાઇક જીવ મિથ્યાત્વમેહનીયને સીત્તર કાઢાકાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ" ધ કરી મિથ્યાત્વે જ અંતર્મુહૂત કાળ પ્રમાણુ રહી તરત પશમ સમ્યક્ત્વ પામી અન્તર્મુહૂત ન્યૂન ઉદ્દયાવલિકા ઉપરની સીત્તેર કાઠાકોડી સાગાયમ પ્રમાણ મિથ્યાવમહુનીયને અનુદિંત એવી મિશ્રમેહનીયમાં યાવલિકા ઉપર સક્રમાવે ત્યારે મિશ્રમેહનીયની સમાધિક અન્તમુહૂત ન્યૂન સીત્તેર કાડાકાડી સાગરાપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ
સત્તા થાય.
આ રીતે આ સઘળી પ્રકૃતિએ, અનુયકાળે સક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિસત્તાવાળી થતી હાવાથી અનુયસ મેટ્ટા છે.
આયુષ્યને પરસ્પર સ'ક્રમ ન હોવાથી મનુષ્ય-તિય "ચાણુની મૂળકમાં જેટલી ઉત્કૃષ્ટસ્થિતિ સત્તા થતી નથી અને દેવ-નરકાયુષની પેાતાના ઉદ્દય ન હોય ત્યારે બધથી મૂળકમ જેટલી તેત્રીસ સાગરામ પ્રમાણુ સ્થિતિ બધાય છે. તેથી આ બે આયુષ્ય અનુયા ધત્કૃષ્ટા કહી શકાય, પરંતુ અહિં કાઈ પ્રયેાજન ન હોવાથી ચાર આયુષને આમાંની કઈ સંજ્ઞા આપેલ નથી,
જે પ્રકૃતિએ પેાતાની સત્તાના ચરમ સમય સુધી સ્વસ્વરૂપે સેગવાય તે ઉદ્ગમત્તી ચાત્રીશ પ્રકૃતિઓ' છે તે અા પ્રમાણે-પાંચ જ્ઞાનાવરણીય, ચાર દશનાવરણીય, પાંચ અજંતાય
.