SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ 350 પંચસ મહત્તીયદ્વાર કારણ શુભ પ્રકૃતિના સ્થિતિબંધ અલ્પ થાય છે; અનુત્તના ઉત્કૃષ્ટ થાય છે. એટલે અશુભ્ર પ્રકૃતિએના દલિકાના સક્રમવડેજ થ્રુપ્ત પ્રકૃતિએમાં ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ થાય, અન્યથા નહિ. માટે તેઓ ઉદય સાક્રમત્કૃષ્ટ કહેવાય છે. હવે અનુથ સંક્રમેત્કૃષ્ટ પ્રકૃતિએ કહે છે मणुयाणुपुव्विमीसग आहारगदेवजुगलविगलाणि । सुमाइतिगं तिथं अणुदयसंकमण उक्कोसा ॥६२॥ मनुजानुपूविमिश्रकाहारकदेवयुगल विकलानि । सूक्ष्मादित्रिकं तीर्थमनुदयसंक्रमोत्कृष्टाः ||६३|| અથ મનુષ્યાનુપૂર્વિ, મીશ્રમેહનીય, આહારકદ્ધિક, દેવદ્દિક, વિકલત્રિક, સૂક્ષ્મત્રિક, અને તીથ કરનામકમાં એ અનુનય સંક્રમેત્કૃષ્ટ પ્રકૃતિ છે. ટીકાનુ—મનુષ્યાનુપૂર્તિ, મિશ્રમેહનીય, આહારશરીર અને આહારક અગાપાંગ, દેવદ્વિક દેવગતિ દેવાનુપૂર્વિ, એઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયજાતિ એ વિકલત્રિક, સૂક્ષ્મ અપન ચૌપ્ત અને સાધારણ એ સૂક્ષ્મત્રિક, અને તીર્થંકરનામકમ એ તે પ્રકૃતિ અનુયસક્ર મેત્કૃષ્ટ છે. કારણ કે આ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ પેાતાના અધવર્ડ થતા નથી કેમકે તેઓની સ્થિતિ પાત્તાના મૂળ કર્મ જેટલી બંધ સમયે મધાતીજ નથી, પરંતુ સ્વા તીય પ્રતિપક્ષ પ્રકૃતિએના સક્રમવડેજ ઉત્કૃષ્ટ સ્થિતિના લાભ થાય છે. તે આ પ્રમાણે જ્યારે પ્રકૃતિની પ્રતિપક્ષ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબધ કરી તેની બધાવલિકા જે સમયે પૂજ્જુ થાય તે પછીના સમયે ઉપરાક્ત પ્રકૃતિએના બધા આરણ કરે, બધાવી તે પ્રકૃતિએમાં પૂર્વે બધાયલી તેની પ્રતિપક્ષ નરકાસ્તુપૂર્ત્તિ આદિના લિકે સમાવે એટલે સક્રમવડે તેની ઉત્કૃષ્ટ સ્થિતિને લાભ થાય છે. તે પણ તેના ઉદય ન હોય ત્યારેજ. કારણ કે જ્યારે ઉપરક્ત પ્રકૃતિના ઉદય હોય ત્યારે તેની વિપક્ષ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિ તિના અધજ થતા નથી, જેમ કે મનુજાતુપૂવિના ઉદય વિષ્ર ુગતિમાં હાય છે, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિકને ય વિકલેન્દ્રિય અને સૂક્ષ્માદિ જીવેામાં હૈાય છે. આહારકના હૃદય આહારક શરીરીને હાય છે, મીશ્રમેહનીયના ઉદય ત્રીજે જીણુઠાણું હોય છે, અને તીથ કરનામના ઉદય તેરમે શુશુઠાણું હોય છે, ત્યાં તેની વિપક્ષપ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિમધને ચેગ્ય અધ્યવસાચેજ ન્હાતા નથી અને કેદ્ધિકને ઉદય દેવગતિમાં હોય છે પરંતુ ત્યાં તેના અંધ નથી. માટે તે પ્રકૃતિએ અનુદય સ‘ક્રમૈત્કૃષ્ટ છે. ૬૩ હવે અનુય બધૃત્કૃષ્ટ અને ઉદય મધૃત્કૃષ્ટ પ્રકૃતિ કહે છે— नारयतिरिउरलदुगं छेवद्वेर्गिदिथावरायावं । निदा अणुदयजेट्टा उदउक्कोसा पराणाऊ ॥६४॥
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy