SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત રૂપી घाइखओवसमेणं सम्मचरिचाई जाई जीवस्स। . . ताणं हणंति देसं संजलणा नोकसाया यशा घातिक्षयोपशमेन सम्यक्त्वचारित्रे ये जीवस्य । તયોક્તિ તે સંન્દ્રજીના તોરણીયા Iકરા - અઈ-સીંઘાતિ મેહનીય કર્મના ક્ષપશમ વડે જીવને જે સમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય છે તેના એક દેશને સંજવલન અને નેકષાયે હણે છે. : ટીકાનુ–મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ સર્વવાતિ બાર કષાયના ક્ષપશમ વડે જીવને જે સમ્યકત્વ અને ચારિત્ર ગુણ પ્રાપ્ત થાય છે. તેના એક દેશને વિપાકોદયને પ્રાપ્ત થયેલા સંજવલન અને હાસ્યાદિ કષાયે હણે છે, એટલે કે તે ગુણમાં અતિચાર ઉત્પન્ન કરવા રૂપ માત્ર મલિનતા ઉત્પન્ન કરે છે સર્વથા ગુણને નાશ કરતા નથી તે સંજ્વલન અને કષા દેશવાતિ છે. એ પ્રમાણે જ્ઞાન દર્શન અને દાનાદિ લબ્ધિના એક દેશને રહણતા મતિજ્ઞાનાવરણીયાદિ પણ દેશવાતિ છે એમ સમજવું. કર હવે પરાવર્તમાન પ્રકૃતિનું સ્વરૂપ કહે છે– विणिवारिय जा गच्छइ बंधं उदयं व अनपगईए । सा हु परियत्चमाणी अणिवारेंति अपरियचा ॥३॥ _ विनिवार्य या गच्छति बन्धमुदयं चान्यप्रकृतेः । सा हु परावर्तमाना अनिवारयन्ती अपरावर्ता ॥४३॥ અર્થ—અન્ય પ્રકૃતિએના બંધ અથવા ઉદયને નિવારી જેઓ બંધ અથવા ઉદયને પ્રાપ્ત થાય છે તે પરવતમાન કહેવાય છે, અને જેઓ નિવારતી નથી તે અપવર્તમાન કહેવાય છે. ટીકાનુ-જે પ્રકૃતિ અને પ્રકૃતિના બધ અથવા ઉદયને નિવારીને પિતે બંધ અથવા ઉદને પ્રાપ્ત થાય તે પરાવર્તમાન કહેવાય છે. સઘળી મળી તે એકાણું પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે નિદ્વાપંચક, સાતઅસાતવેદનીય, સેળ કષાય, ત્રણ વેદ, હાસ્ય રતિ, અરતિ શેક, ચાર આયુ, ચાર ગતિ, પાંચ જાતિ, ઔદ્યારિકહિક, વક્રિશ્ચિક, આહારદ્ધિક, સંઘાણ, છે સંસ્થાન, ચાર આનુપૂર્વિ, બે વિહાગતિ, આતનામ, ઉદ્યોતનામ, રસદશક, શાવર દશક, ઉચ્ચ ગોત્ર, અને નીચ , ૧ જેનો ઉદય છનાં પશમ થઈ શકતો હોય તે દેશવાતિ અને જેના ઉદય સોપશમને વિધિ હોય તે સર્વાતિ કહેવાય છે સવઘાતિ પ્રકૃતિને ઉદવ ગુણને સર્વથા રોકે છે અનાચાર ઉત્પન્ન કરે છે ત્યારે દેશદ્યાતિ પ્રકૃતિએ ગુરુના એક દેશને રોકે છે, અતિચાર માત્ર ઉત્પન્ન કરે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy