SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦. પચર્સબહ-તીયા અર્થ-ઈતર-દેશવાતિરસ દેશદ્યાતિ હેવાથી કટ, કમળ, અને વસ્ત્રના જેવા અનેક છિદ્રથી ભરેલ, અલ્પ સ્નેહયુક્ત અને અનિમેળ છે. ટીકતુ––ઈતર-દેશવાતિરસ પિતાના વિષયના એક દેશને ઘાત કરતા હોવાથી તે દેશઘાતિ છે. અને તે ક્ષપશમરૂપ અનેક પ્રકારનાં છિદ્રથી ભરેલો છે. તે આ પ્રકારે કેઈક વાંશના પત્રની બનાવેલી સાદડીની જેમ અતિશૂલ સેંકડો દ્ધિયુક્ત હોય છે, કોઈક કંબલની જેમ મધ્યમ સેંકડે છિદ્ધ યુક્ત હોય છે, અને કેઈક તથા પ્રકારના મસુણસુંવાળા કેમળ વસ્ત્રની જેમ અત્યંત બારીક-સૂમ છિદ્ર યુક્ત હોય છે. તથા આપ જોહાવિભાગના સમુદાયરૂપ અને નિર્મળતા રહિત હોય છે. હવે અઘાતિ રસનું સ્વરૂપ કહે છે— जाण न विसओ घाइत्तणमि ताणपि सव्वघाइरसो। " जायइ घाइसगासेण चोरया वेहचोराणं ॥११॥ यासां न विषयो घातित्वे तासामपि सर्वघातिरसः । जायते धाविसकाशात् चौरता वेहाचौराणाम् ||४|| અર્થ-જે પ્રકૃતિને ઘાતિપણાને આશ્રયી કે વિષય નથી તેને પણ સર્વદ્યાતિ કર્મપ્રકતિઓના સંસર્ગથી સર્વઘાતિ રસ થાય છે જેમ ચાર નહિ છતાં ચારના સંસર્ગથી ચારપણું થાય છે તેમ. ટીકાનુજે કર્મપ્રકૃતિએને ઘતિપણાને આશ્રયી કોઈ પણ વિષય નથી એટલે કે જે કરપ્રકૃતિઓ જ્ઞાનાદિ કઈ પણ ગુણને ઘાત કરતી નથી તે પ્રકૃતિએને પણ સાતિ પ્રકૃતિના સંસર્ગથી સર્વઘાતિ રસ થાય છે. જેમ બળવાનની સાથે રહેલા નબળે પણ હદય પિતામાં જેર નહિ છતાં જેર કરે છે, તેમ અવાતિ કમની પ્રકૃતિએ પણ સર્વઘાતિના ગથી તેના જેવી થઈ અનુભવાય છે. અહિં દ્રષ્ટાંત કહે છે-જેમ પિતે ચાર નહિ છતાં ચેરના સંસર્ગથી ચોરપણું પ્રાપ્ત થાય છે, તેમ રવયં અદ્યાતિ છતાં ઘાતિના સંબધથી ઘાતિપણાને પ્રાપ્ત થાય છે. શાતિકના સબંધ વિનાની અઘાતિ કર્મપ્રકૃતિએ આત્માના કેઈ ગુણને હણતી નથી. ૪૧ હવે સંજવલન અને નોકષાયના દેશવાંતિપણાને વિચાર કરતા કહે છે– • ૧ અહિં મતિજ્ઞાનાવરણીવાદિ કર્મના પશમને વાંચના પત્રની બનાવેલી સાદડીના દ્ધિની ઉપમા આપી છે, જેમ તેમા મેટાં મધ્યમ અને સક્ષમ અનેક ક્રિો હેય છે, તેમ' કેઈસમા તીવ ક્ષપશમ, કોઈમાં મધ્યમ અને ઇકમાં અપક્ષપશભરૂ૫ વિવર હોય છે. એટલે તે ઉપમા ઘટી
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy