SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ • પંચસમાં કરવાની છે તે અર્થાત જાણવું. ગાથામાં કહેલ “ચ” શબ્દથી માગણસ્થાનેમાં જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં પણ વિચાર કરવાનું છે, આ પ્રમાણે પહેલું દ્વાર કહ્યું. તથા જેએ પિતાના આત્મપ્રદેશ સાથે આઠ પ્રકારના કર્મો જોડે તે બંધક કહેવાય. કર્મ બાંધનાશ છાને વિચાર બીજા દ્વારમાં કરવામાં આવશે. આ રીતે બંધક નામનું બીજું દ્વાર છે, તથા બાંધવા લાયક ઠકમના સ્વરૂપને વિચાર ત્રીજા દ્વારમાં કરશે તે બંદ્ધવ્ય નામનું ત્રીજું દ્વાર, તથા કમ પરમાણુઓ સાથે આત્મપ્રદેશેને અગ્નિ અને લેહાના પિંડના જેવો પરસ્પર એકાકાર સંબધ તે બંધ કહેવાય, તે બંધના મિથ્યાત્વાદિ જે હેતુએ તેઓને સવિસ્તાર વિચાર ચેથા દ્વારમાં કરશે, તે બંધહેતુ નામનું ચોથું દ્વાર તથા ઉક્ત સ્વરૂપવાળા બંધના પ્રકૃતિમધાદ પ્રકારે વિચાર પાંચમા દ્વારમાં કરશે, આ બંધવિધિ નામનું પાચમું દ્વાર આ પ્રમાણે પાંચ દ્વારનું સ્વરૂપ કહ્યું. ૩ હવે ઉલેશના ક્રમને અનુસરી નિર્દેશ–પ્રતિપાદન થાય છે-એ ન્યાય હેવાથી પહેલા પગમાણાને વિચાર કરવા ઈચછતા શરૂઆતમાં વેગેનું સ્વરૂપ કહે છે– सच्चमसचं उभयं असचमोसं मणोवई अट्ठ । वेउव्वाहारोरालमिस्ससुद्धाणि कम्मयगं ॥२॥ सत्यमसत्यनुभयमसत्यामृर्ष मनो-पचास्पष्टौ । वैक्रियाहारोरालमिश्रशुद्धानि कर्मजकम् ॥ ४ ॥ અર્થ–સત્ય, અસત્ય, ઉભય–મિશ અને અસત્યામૃષા એમ મન અને વચન ચાર પ્રકારે હોવાથી કુલ આઠ, તથા વૈક્રિય, આહાક અને દારિક એ ત્રણ મિશ્ર અને શુદ્ધ તથા કામણ એ પ્રમાણે કાયયોગના સાતમળી કુલ ભેગના પંદર ભેદ થાય છે. ટીકાન–જે કે મન વચન અને કાયાના પુદગલના અવલંબનથી ઉત્પન્ન થયેલ છે વીય વ્યાપાર તે ચોગ કહેવાય છે, છતા અહિં જે પુદગલે વીર્ય વ્યાપારમાં કારણ છે તે મન વચન અને કાયાના પુદગલમાં જ કાર્યને આરોપ કરીને તે પુદગલેને ગ શબ્દથી વિવસ્થા છે. તેમાં સત્ય, અસત્ય, સત્યાસત્ય, અને અસત્યાગ્રુષા એમ મન ચાર પ્રકારે છે. તેમાં સત્ય શબ્દનો અર્થ આ પ્રમાણે “સત્તો સુનઃ ઘણા વા તેડુ–સુ સાપુ રચે” સત એટલે મુનિ અથવા પદાર્થ. તે મુનિ અને પદાર્થને સાધુ–હિતકર તે સત્ય મન કહેવાય. કારણ કે તે સુનિઓને મુક્તિ પ્રાપ્ત કરાવનાર અને પદાર્થના યથાર્થ સ્વરૂપનું ચિન્તન કરનાર છે. જેમકે જીવ છેતે વ્યરૂપે સત્ અને પર્યાયરૂપે અસત્ છે અને પોતપોતાના શરીરપ્રમાણ છે ઈત્યાદિરૂપે જે પ્રકારે વસ્તુ સ્વરૂપ છે તેજ પ્રકારે તેને વિચાર કરવામાં તત્પર મન તે સત્યમન છે. સત્યથી વિપરીત તે અસત્ય, જેમકે જીવ નથી, અથવા એકાંત નિત્ય કે ૧ નામમાત્રથી પદાર્થનું નિરૂપણ કરવું તે ઉદેશ. ૨ લક્ષણ, ભેદ તથા પથદ્વારા પદાર્થનું વિસ્તારથી નિરૂપણ કરવું તે નિંદેશ.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy