SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત. કર્યો અને શ્રોતા એ મનેને ક્રનું સ્વરૂપ સમજી ક્રમના ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરવા એ છે. સમધ ઉપાચાપેયરૂપ છે. વચનરૂપ પ્રકરણુ એ ઉપાય છે અને તેનું જ્ઞાન એ ઉદ્દેય છે. હવે આ પ્રકરણનું યથાથ નામ જણાવે છે सयगाइ पंच गंथा जहारिहं जेण एत्थ संखिता । दाराणि पंच अहवा तेण जहत्थाभिहाणमिणं ||२|| शतकादयः पञ्च ग्रन्था यथार्ह येनात्र संक्षिप्ताः । द्वाराणि पञ्च अथवा तेन यथार्थाभिधानमिदम् ||२|| અથ~~~જે કારણ માટે પહેલી ગાથાની ટીકામાં જણાવેલા શતકાદિ પાંચ ગ્રંથ અથવા જેનુ' સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવામાં આવશે તે ચેગાપોગવિષયમા ા આદિ પાંચ દ્વારા યથાયેગ્ય રીતે આ પ્રકરણમાં સક્ષિપ્ત સ્વરૂપે કહેવામાં આવેલા છે, તેથી આ પ્રકરણનું પાઁચસ ગ્રહ એ નામ સાથૅક અથ વાળુ છે. ૨ જેમા પૂની ગાથામાં નામ નિર્દેશ કર્યો છે તે પાંચ દ્વારા બતાવે इत्थ य जोगुवयोगाण मग्गणा बंधगा य वक्तव्वा । तह बंधियव्व य बंधहेयवो बंधविहिणो य ||३|| 3 अत्र च योगोपयोगानां मार्गणा बन्धकाच वक्तव्याः । तथा चन्द्रव्यं च बन्धहेतवो बन्धविधयश्च ॥ ३ ॥ આ પ્રકરણમાં ૧ ચેગામાગ માગણુા, ૨ અન્ધક, ૩ અન્યન્ય- બાંધવા લાયક આઠ ક્રર્મીનું સ્વરૂપ, ૪ અન્યહેતુ અને ૫ વિવિધ એ પાંચ કારનું કથન છે. ટીકાનુ—મા પંચસ ગ્રહ પ્રકરણમાં ચાગ અને ઉપયોગ સબંધે વિચાર, માંધનાર ક્યા જીવે છે તેના વિચાર, બાંધવા લાયક શું છે તેના વિચાર, બાંધવા ચાગ્ય કર્મીના અધ હતુઓના વિચાર, તથા તે મધના પ્રકૃતિ ધાદિ પ્રકારાનેા વિચાર કરવામાં આવનાર છે. હવે તે દરેક દ્વારાના સ્વરૂપને પ્રકટ કરતા પ્રથમ ચેાગ શબ્દના અર્થ કરે છે-ચેગ એટલે વ્યાપાર, જીવનુ નીય, પશિસ્પદ, અથવા જે વડે દોડવું કુદવું આર્પદ અનેક ક્રિયાઓમાં જીવ જોડાય-પ્રવૃત્તિ કરે તે યોગ કહેવાય, તે ચાગ અનેક ભેદવાળા મન વચન અને કાયાના સહકારી કારણના ભેદથી પંદર પ્રકારના છે, જેનુ સ્વરૂપ હવે પછીની ગાથામાં કહેવાશે. ઉપયાગ જાણવું, જીવની ચેતના શક્તિના વ્યાપાર, અથવા જેનાથી આત્મા વસ્તુઓને જાણવા પ્રત્યે પ્રવૃત્તિ કરે એવા મેધસ્વરૂપ જીવના સ્વરૂપભૂત ચેતના શક્તિના જે વ્યાપાર તે ઉપયેગ કહેવાય છે. તેના આાર ભેદ છે, જેનુ' સ્વરૂપ આગળ કહેવાશે, તે ચાળ અને ઉપચાગની માગણુાવિચારણા, જીવસ્થાન, માગણુાસ્થાન, અને જીણુસ્થાનકમાં
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy