SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત • આ પ્રમાણે પદ્ધ ને વિચાર કર્યો હવે જેવી રીતે ઔદયિકભાવ શુદ્ધ હોય છે, અને જે રીતે ક્ષાપશમભાવ યુક્ત હોય છે, તે દેખાડે છે– निहएसु सव्वघारसेसु फमेसु देसघाईण। जीवस्स गुणा जायंति ओहिमणचक्खुमाईया ॥२९॥ निहतेषु सर्वघातिरसेषु स्पर्द्धकेषु देशघातिनाम् । जीवस्य गुणा जायन्ते अवधिमनश्चक्षुरादयः ॥२९॥ અર્થશવાતિ પ્રકૃતિનાં સર્વાતિ રસરૂદ્ધ કે વિહત થાય ત્યારે જીવને અવધિ અને મનપર્યવ જ્ઞાનાદિ ગુણ ઉત્પન્ન થાય છે. ટીકાનુગ–અવધિજ્ઞાનાવરણાદિ દેશાતિ કમપ્રકૃતિઓના સર્વઘાતિ રસસ્પદ્ધકે તથા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયના બળ વડે નિહત-દેશવાતિરૂપે પરિણામ પામે ત્યારે અને અતિરિન9 રસવાળાં દેશવાતિ રસપદ્ધકે પણ અલારસવાળાં કરાય ત્યારે તેમાંના ઉદયાલિકામાં પ્રવિણ કેટલાક રસપદ્ધકને ક્ષય થયે છતે અને શેષસ્પદ્ધ કેને વિપાકેદથના રકાવારૂપ ઉપશમ થયે છતે જીવને અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શનાદિ પશમભાવના ગુણો ઉત્પન્ન થાય છે તાત્પર્ય એ કે--અવધિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ કર્મપ્રકૃતિનાં સર્વઘાતિ સ્થાને જ્યારે રસદય હોય ત્યારે તે કેવળ ઔદથિકભાવજ હોય છે, ક્ષયે પશમભાવ હોતું નથી. કારણ કે સર્વઘાતિ રદ્ધક સવાવાર્ય ગુણને સર્વથા દબાવે છે. પરંતુ જ્યારે દેશદ્યાતિ રસસ્પદ્ધ અને ઉદય હોય ત્યારે તે દેશવાતિ સ્પકનો ઉદય હેવાથી ઔદયિકભાવ, અને કેટલાક દેશવાતિ રસસ્પદ્ધક સંબધી ઉદયાવલિકામાં પ્રવિણ અશને ક્ષય થયે છત અને અનુદિત અંશને ઉપશમ થયે છતે ક્ષાપશમિક એમ બને ભાવ હોવાથી ક્ષાપશમિકાનુવિદ્ધ-ક્ષાપશમિકભાવ યુક્ત ઔદયિકભાવ હોય છે.. મતિજ્ઞાનાવરણ તજ્ઞાનાવરણ અચક્ષુદર્શનાવરણ અને અંતરાય એટલી કમપ્રકૃતિને તે હંમેશાં દેશદ્યાતિ રસપદ્ધકને ઉદય હેય છે. સર્વાતિ રસસ્પદ્ધ કે ઉદય હેતે નથી તેથી તે કર્મપ્રકૃતિએને હમેશાં ઔદયિક ક્ષાપશમિક એમ મિશ્રભાવ હોય છે. કેવળ ઔદયિકભાવ હેત નથી. ૨૯ ૧ દેશઘાતિની સઘળી કમપ્રકૃતિઓ બંધાતી વખતે સર્વઘાતિ રસેજ બંધાય છે અને ઉદરમાં મતિશ્રુત જ્ઞાનાવરણ અક્ષદર્શનાવરણ અને અંતરાય એટલી પ્રકૃતિઓને હમેશાં દેશાતિરસ જ હોય છે, કે અને શેય પ્રકૃતિઓને સઘાતિ રસ પણ ઉદયમાં હોય છે, દેશદ્યાતિ પણ હોય છે. જયારે જ્યારે સર્વથાતિ રસ ઉદયમા હોય ત્યારે ત્યારે તે રસ રવાવાઈ ગુણને સર્વથા દબાવત હવાથી ચક્ષુદર્શન, રે અવધિજ્ઞાનાદિ ગુગે ખુલ્લા હોતા નથી, દેશઘતિ રસ્પર્ધકને ઉદય હેય ત્યારેજ ગુણો ઉધાડા થાય છે. તેથી જ્યારે સવાતિ રસસ્પકનો ઉદય હેય ત્યારે કેવળ ઔદયિકભાવજ પ્રવ છે. તથા સત્ર
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy