SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત જે કમના ઉદયથી જતુઓના શરીરમાં પિતપતાની જાતિને અનુસારે અંગ પ્રત્યગની લિયતસ્થાનવર્તિતા-વ્યવસ્થા જે સ્થળે જે અંગ ઉપાંગ કે અંગપાંગ જોઈએ તેની ત્યાં ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુતાર જેવું છે. જેમ સુતાર પુતળી વિગેરેમાં હાથ વિગેરે અવયની વ્યવસ્થા કરે છે જે આ કર્મ ન હોય તે તેના નેકર જેવા અને પાંગ નામકર્મ આદિ વડે થયેલા મસ્તક અને ઉદારાદિ અવયની નિયત સ્થળે રચના થવામાં કોઈ નિયમ ન રહે, તેથી નિયત સ્થળે રચના થવામાં નિર્માણનામક કારણ છે. જે કમના ઉદયથી અણ મહાપ્રાતિહાર્ય આદિ ચેત્રીશ અતિશયે ઉત્પન્ન થાય તે તીકર નામકર્મ, ગાથામાં જોરર અ૩ એમ બે સંખ્યા લખી છે તે કમપૂર્વક આ પ્રમાણે લેવાની છે: પર્વોક્ત ગાથામાં ચૌદ પિડપ્રકૃતિએ કહી છે, અને આ ગાથામાં આઠ પ્રત્યેક પ્રકૃતિને કહી છે. આ પ્રમાણે અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ કહી હવે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિએ કહે છે. तसबायरपज्जत्तं पत्तेय थिरं सुभं च नायव्वं । सुस्सरसुभगाइज जसकित्ती सेयरा वोसं वा सवादरपर्याप्तकं प्रत्येकं स्थिरं शुभं च ज्ञातव्यम् । सुस्वरसुमगादेयं यश कीर्तिः सेतरा विंशतिः ॥८॥ અર્થ–સ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુવર, સુગ, આદેય, અને યશકીર્તિ એ ઇતર ભેદ-સ્થાવર, સૂક્ષમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુરિવર, ફુગ, અનાદેવ, અને અયશકીર્તિ સાથે સપ્રતિપક્ષ વીશ પ્રકૃતિ જાણવી. ટીકા-તાપ આદિથી પીડિત થયા છતા જે સ્થાને રહ્યા છે તે સ્થાનથી ઉગ પામે. અને છાયા આદિના સેવન માટે અન્ય સ્થળે જાય તે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય વસ કહેવાય છે. તેના હેતભૂત જે કર્મ તે સનામકર્મ, તેનાથી વિપરીત સ્થાવરનામકર્મ, ઉગ્રતા આદિથી તપ્ત થવા છતા પણ તે સ્થાનને ત્યાગ કરવા માટે જે અસમર્થ છે તે પૃથ્વી અપ તેલ વાઉ અને વનસ્પતિ સ્થાવર કહે વાય છે. તેના હેતુભૂત જે કર્યું તે થાવર નામકર્મ, . જે કર્મના ઉદયથી છ બાદર થાય તે બાદર નમક. બાદરપણું તે એક પ્રકારના પરિણામ વિશેષ છે, કે જેના વશથી પૃથ્વીકાયાદિ એક એક જીવનું શરીર ચક્ષુદ્વારા ગ્રહણ ૧ જેના ઉદયથી અગપાગાની સમાપ્તિ થાય અર્થાત જેનો ઉદય જાતિનામકર્મને અનુસારે તે તે સ્થળે છે તે પ્રમાણવાળાં ચક્ષુ આદિ બનાવે તે નિમણુ નામક એમ રાજવાતિકકાર કહે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy