________________
પચસહ-દ્વિતીયકર અર્થ તેથી સામાન્યપણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયે વિશેષાધિક, તેથી અપર્યાપ્ત આદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા, અને તેથી સામાન્ય અપર્યાપ્ત બાદર વિષાધિક છે.
ટીકાનુ–પર્યાપ્ત બાદર વનસ્પતિ છથી સામાન્યપણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયજી વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયાદિ ને પણ તેમાં સમાવેશ થાય છે.
તેઓથી અપર્યાપ્ત બાદર વનસ્પતિઓ અસંખ્યાતગુણ છે, અને તેથી વનસ્પતિ આદિ વિશેષણ વિનાના જાદર અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો સામાન્યપણે વિશેષાધિક છે. ૭૬
હવે સૂક્ષમ અપર્યાપ્ત વનસ્પતિ આદિ સંબધું કહે છે – . सुहमा वणा असंखा विसेसहिया इमे उ सामना । सुहुमवणा संखेज्जा पज्जत्ता सव्व किविहिया ॥७७॥ .. '
साक्ष्माः वनाः असंख्येयगुणाः विशेषाधिकाः इमे तु सामान्याः ।
सूक्ष्मा' बनाः संख्येयाः पर्याप्ताः सर्वे किश्चिदधिकाः ॥७॥ : અર્થ તેઓથી અપર્યાપ્ત સૂકમ વનસ્પતિ છે અસંખ્યાતગુણ, તેથી સામાન્ય અપર્યાપ્ત સૂક્ષમ વિશેષાધિક, તેથી પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિ સંખ્યયગુણા, તેથી સઘળા સૂલમ પર્યાપ્ત વિશેષાધિક છે.
ટીકાનુ – અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય થી સૂકમ અપર્યાપ્ત વનસ્પતિજી અસંખ્યાત ગુણા છે. તેથી સામાન્ય-વનપતિ આદિ વિશેષણ વિનાના અપર્યાપ્ત સૂક્ષમ છ વિશેજાધિક છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયાદિ જીવોને પણ તેમાં સમાવેશ થાય છે.
તેઓથી પર્યાપ્ત સૂમ વનસ્પતિ છે સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્ત સામ જીથી પર્યાપ્ત સૂકમ છ તથવભાવે હમેશા સંજયાતગુણા જ હોય છે. કેવળજ્ઞાની મહારાજે તેમજ દેખેલું છે માટે.
તેઓથી સઘળા પથપ્ત સૂક્ષમ છ વિશેષાધિક છે. પર્યાપ્ત સુક્ષમ પૃથ્વીકાયાદિને પણ તેમાં સમાવેશ થાય છે માટે,
શંકા-પર્યાપ્ત સૂમ વનસ્પતિ છથી સઘળા પપ્ત સૂક્ષમ છે વિશેષાષિક કેમ કહા? અસંખ્યાતગુણા કેમ ન કહ્યા? કારણ કે ઘણી મોટી સંખ્યાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ અને તેમાં સમાવેશ થાય છે.
ઉત્તર -પર્યાપ્ત સૂક્ષ્મ જી પૂર્વોક્ત સંખ્યાથી કોઈ રીતે અસંખ્યાતગુણા થતા નથી: કારણ કે પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિ છની અપેક્ષાએ પર્યાપ્ત પૃથ્વીકાયાદિ સઘળા સૂક્ષમ પણ બહુ અલ્પ સંખ્યાવાળા છે. કેમકે પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિ છે અને કાકાશ પ્રદેશાશિ પ્રમાણ છે, અને પૃથ્વીકાયાદિ સઘળા સૂક્ષમ પર્યાપ્ત છે પણ અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ જ છે. ૭૭ ,