SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાના સહિત.- ૧૪ ક્ષીણુંમાહ ગુણસ્થાનકના અને લવસ્થ યેગિ કૅવળિના અજઘન્યત્કૃષ્ટ અતર્મુહૂત્ત કાળ છે. તેમાં ક્ષીણમાહિનું મરણ થતું નથી તેથી તે ગુણસ્થાનકે અંતમુહૂત રહી જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતિ કર્મના ક્ષય કરી સચેાગ કેવળી ગુણસ્થાનકે જાય છે. તેથી તેના કાળ એક સરખા અંતર્મુહૂત્ત પ્રમાણુજ છે. અને ભવસ્થ અચેગિ વળી પાંચ હસ્તાક્ષર ઉચ્ચારતાં જેટલે કાળ થાય તેટલે કાળ ત્યાં રહી સઘળા અઘાતિ ક્રમના ક્ષય કરી મેાક્ષમાં જાય છે. તેથી તેના કાળ પાંચ હવાક્ષર ઉચ્ચારતાં જેટલે કાળ થાય તેટલે છે. સચેકિંગ કેળિના દેશવિરતિ ગુણસ્થાનકના જેટલા કાળ છે જૠન્યથી અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિ તેમા અંતગઢ કેળિ આશ્રયી અંતર્મુહૂત કાળ છે. મરૂદેવા માતાની જેમ છેલ્લા અતમહ્ત્ત માં જાપકશ્રેણિ માંડી ઘાતિ ક્રમનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષમાં જનાર અંતગઢ દૈવળિ કહેવાય છે હવે "દેશન પૂળ કાટિ શી રીતે હોય ? તે કહે છે, પૂર્ણાંકોટિ વરસના આયુવાળા કોઈ આત્મા સાત માસ ગલમાં રહી પ્રસવ થાય બાદ ઠ વર્ષ પછી ચારિત્ર, પ્રાપ્ત કરી શીઘ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, એવા પૂજ્વકટિ વર્ષના આયુવાળાની અપેક્ષાએ તેરમા ગુરુસ્થાનકના દેશન પૂ་કાતિ કાળ સભવે છે. ૪૫ 1 આ પ્રમાણે દરેક ગુણુસ્થાનકાના એક છત્ર આશ્રયિ કાળ કહ્યો. હવે કાયસ્થિતિનું પ્રમાણ કહે છે. एगिंदियाणणंता दोणि सहस्सा तसाण कार्यठिई । अवराण इग पणिदिसु नरेतिरियाणं सगट्ट भवा ॥ ४६ ॥ 1 - एकेन्द्रियाणामनन्ता द्वौ सहस्रौ त्रसानां कायस्थितिः । अतराणामेकः पञ्चेन्द्रियेषु नरतिरथां सप्ताष्टभवाः ॥४६॥ અથ એકેન્દ્રિયાની ક્રાર્યાસ્થતિ અનન્તા હજાર સાગરાપમ, ત્રસની બે હજાર સાગરાપમ, પંચેન્દ્રિયની એક હજાર સાગરાપમ અને મનુષ્ય તિર્યંચની કાયસ્થિતિ સાત આઠ ભવ છે. ટીકાનુ—વારવાર તેજ એકેન્દ્રિયાદિ ભવમાં ઉત્પન્ન થવું, જેમકે એકેન્દ્રિયમાં મરી ફરી ફરી એકેન્દ્રિય થવું, બેઈન્દ્રિયમાં મરી ફ્રી ફરી બેઇન્દ્રિય થવું, તે કાયસ્થિતિ કહેવાય છે. ૧ જે સમયે પૂર્વ જન્મનુ આવુ પૂર્ણ થાય તે પછીના સમયથી જ પછીના જન્મનું આયુ શરૂ થાય છે. વિગ્રહગતિમાં કે ગર્ભમાં જે કાળ ગુમાવે છે, તે પછીના જન્મનેાજ ગુમાવે છે. એટલે તેં સાત માસ કે નવમાસ ગણના અને પ્રસવ થયા પછીના જે આ વર્ષે કલા તે પૂત્રાટી અ`ત તજ સમજવા, ગાથા ૪૩ ની ટીકામાં ગર્ભના નવ માસ લખ્યા અને આ ગાથાની ટીકામાં સાત માસ લખ્યા. પણ સાત માસ લેવાથી ગુણુસ્થાનકના કાળ એ માસ વધારે આવે છતા ગર્ભના નવમાસ લખ્યા તે ભૂલતાની દૃષ્ટિએ લાગે છે. ' ૨૬
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy