SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત, અધ્યવસાયમાં મરણ પામે એટલે કે દરેક અધ્યવસાયને ક્રમ સિવાય માણવડે પશે તેટલા કાળને આદર ભાવયુદગલ પરાવર્તન કહે છે. ' હવે સક્ષમ ભાવયુગલ પરાવર્તન કહે છે–રસબંધના હેતુભૂત સઘળા અથવસમાં ક્રમપૂર્વક મરણ પામતાં એટલે કાળ થાય તેને સૂક્ષમ ભાવપુદગલપરાવર્તન કહે છે. એની ભાવના-વિશેષ વિચાર આ પ્રમાણે-કેઈક આંત્મા જઘન્ય કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયે મરણ પામ્યું, ત્યારપછી તે આત્મા અનંતકાળે પણ પહેલાની નજીકના બીજા અધ્યવસાયે મરણ પામે તે મરણ ગણાય, પરંતુ અન્ય અન્ય અધ્યવસાચે થયેલાં મરણે ન ગણાય. ત્યારપછી વળી કાળાંતરે બીજાની નજીકના ત્રીજા અધ્યવસાયે મરણ પામેં-આયુ પૂર્ણ કરે તે મરણ ગણાય, વચમાં વચમાં અન્ય અન્ય અધ્યવસાયને સ્પર્શીને થયેલા અને તા મરણે પણ ગણાય નહિ, એટલે કે ઉ&મવડે મરણે દ્વારા થયેલી અધ્યવસાયની સ્પર્શના ગણાય નહિ, કાળ તે ગણાય જ. આ રીતે અનુક્રમે રસબંધના સઘળા અધ્યવસાયસ્થાનને જેટલા કાળે મણવડે પશે તેટલા કાળને સૂકમભાવપુદગલપરાવર્તન કહે છે. અહિં બાદર પુદગલપરાવર્તનની સઘળી પ્રરૂપણા શિષ્યને સૂકમ પુદગલપરાવર્તન જ્ઞાન થાય એટલા માટે કરેલી છે. સિદ્ધાંતમાં કેઈપણ સ્થળે કેઈપણ પ્રકારનું બાદર પુદગલપરાવર્તન ઉગી જણાયું નથી. માત્ર તેનું સ્વરૂપ બતાવ્યા પછી સલમ પુદગલપરાવર્તનનું સ્વરૂપ બતાવે તે તેને શિર્થે સુખપૂર્વક સમજી શકે તે માટે જ તેનું સ્વરૂપ કહ્યું છે. * અહિં એ કે ચારે સુકમપુદગલપરાવતનેમાં પરમાર્થથી-વાસ્તવિક રીતે કઈ વિશેષ નથી તેપણ જીવાલિગમાદિ સૂત્રોમાં ક્ષેત્ર આશ્રયી જ્યાં જ્યાં વિચાર કર્યો છે, ત્યાં ત્યાં ઘણા ભાગે ત્ર પુદગલપરાવર્તનનું ગ્રહણ કર્યું છે. • * સત્રમાં કહે છે કે જે મિથાષ્ટિ કાળે આશ્રયી સાહિ સપથતિ છે, તે જઘન્યથી તમહત્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી અનંત ઉત્સપિણ અવસર્પિણી પ્રમાણ અનત કાળ છે અને ક્ષેત્ર આશ્રયી વિચારતાં દેશના અર્ધપુદગલપરાવર્તન કાળ હોય છે? 'અહિં પુદગલપરાવર્તન ક્ષેત્ર પુદગલપરાવર્તન સમજવું. આ પ્રમાણે પ્રસંગને અનુસરી ચાર પ્રકારના પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહ્યું '.૪૧ * આ પ્રમાણે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકને જધન્ય કાળ કહ્યો હવે સારવાદન અને મિશ્ર. દષ્ટિ ગુણસ્થાનકને તથા ઔપથમિક સમ્પલ અને ક્ષાયિક સમ્યકત્ર કાળ કહે છે– ... आंवलियाणं छक्कं समयादारन्म सासणो होइ । મીપુરમ સાદિ અનંતા જરા आवलिकानां पट्टकं समयादारभ्य सास्वादनो भवति । मीश्रीपशमावन्तर्मुहूर्त क्षायिकदृष्टिरनन्ताद्धा ॥४२॥
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy