SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસહ-દ્વિતીયદ્વાર નથી, તેમજ ભારણ સમુહુઘાતને પણ આરંભ કરતા નથી, તેથી તેઓને લેકને અસં. ખાતમો ભાગ માત્ર સપના ઘટે છે, અધિક ઘટતી નથી. આ જ કારણથી ક્ષીણમેહની માત્ર લેકના અસંસ્કૃતમા ભાગની સ્પર્શના પહેલા કહી છે. પ્રશ્ન-જયારે મનુષ્યભવના આયુને ક્ષય થાય અને પરભવાયુને ઉદય થાય ત્યારે પર લોકગમન સંભવે છે. તે વખતે તે અવિરતિપણું હોય છે, ઉપશમપારું આદિ ભા હતા નથી. કારણ કે પ્રમત્તાદિ ભાવે મનુષ્યભવના અંત સમય સુધી જ હોય છે. પરભવાયુના પ્રથમ સમયે તે અવિરતિ સમ્યગદષ્ટિ ગુણસ્થાનક હેય છે. માટે સર્વાર્થસિદ્ધ મહાવિમાને જતાં ચતુર્થ ગુણરથાનકની સાત રાજની સ્પર્શના સંભવે છે, અપૂર્વકરણદિની સંભવતી નથી. તે પછી અહિં અપૂર્વકરણદિની સાત રાજની સ્પર્શના શી રીતે કહેવામાં આવે છે? ઉત્તર અહિં કંઈ દોષ નથી. પરભવમાં જતાં ગતિ બે પ્રકારે થાય છે. ૧ કકગતિ, ૨ ઈલિકાગતિ. તેમાં કંદુકની જેમ જે ગતિ થાય તે કહુકગતિ. એટલે કે જેમ કંદુક-દડે પિતાના સઘળા પ્રદેશને પિંડ કરીને પૂર્વના સ્થળ સાથે સંબંધ રાખ્યા વિના ઉંચે જાય છે, તેમ કંઈક જીવ પણું પરભવાયુને જયારે ઉદય થાય ત્યારે પરલેકમાં જતા પિતાના પ્રદેશને એકત્ર કરીને પૂર્વના સ્થળ સાથે સંબંધ રાખ્યા વિના ઉત્પત્તિસ્થાનકે ચાલ્યો જાય છે. કંકગતિ કરનાર આત્માને પિતાના ચરમ સમય પર્વત મનુષ્યભવને સંબંધ હોય છે, અને પરભવાયુના પ્રથમ સમયે દેવભવને સંબંધ છે, તેથી કહ્યુંકગતિ કરનાર આશ્રયી પ્રમનાદિ ગુણસ્થાનકવાળાઓને સાત રજની પીને ઘટતી નથી. તથા બીજી ઈયળની જેમ જે ગતિ થાય તે ઈલિકાગતિ. જેમ ઈયળ પૂછ એટલે પાછળનો ભાગ જે સ્થળ હોય છે, તે સ્થળને નહિ છોડતી સુખ એટલે આગળના ભાગવડે આગળના સ્થાનને પિતાનું શરીર પસારી સ્પર્શ કરે છે, અને ત્યારપછી પૂચ્છને સંહરી લે છે. એટલે કે જેમ ઈયળ પાછલા ભાગ વડે પૂર્વસ્થાનને સંબંધ છોડયા વિના આગલા સ્થાનને સંબંધ કરે છે, અને આગલાં ભાગ સાથે સંબંધ કરી પછીથી પાછલા સ્થાનને સંબંધ છોડે છે, તેમ કેઈક જીવ પણ પિતાના ભવનાં અંતકાળે પિતાના પ્રદેશથી ઋજુગતિવડે ઉત્પત્તિ સ્થાનને સ્પર્શ કરીને પરભવાયુના પ્રથમ સમયે પૂર્વના શરીરને ત્યાગ કરે છે. આ રીતે પિતાના ભવના અંત સમયે-કે જે સમયે પ્રમત્તાદિ ભાવો હેય છે-પિતાના આત્મપ્રદેશેવ સર્વાઈ સિદ્ધ મહાવિમાનરૂપ પિતાના ઉત્પત્તિ સ્થાનને સ્પર્શ કરતે હેવાથી ઈલિકાગતિ આશ્રયી. પ્રમત્ત તેમજ ઉપશમકાદિને સાત રાજની કપશના કેઈ પણ રીતે વિધિ નથી. આ પ્રમાણે ગતિવક જતાં પ્રમત્તાદિને સાત રાજની સ્પશના સંભવે છે. વાગતિવહે જતાં નહિ. કારણ કે ઋજુગતિથી જતાં પિતાના આગ્નના છેલા સમયે પિતાના પ્રવેશવહે : ઉત્પત્તિસ્થાનને સ્પર્શ કરે છે, એટલે તે છેલ્લા સમયે પ્રમાદિ ગુણસ્થાનક અને સાત રાજની સ્પર્શતા એ મને સંભવે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy