SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પથસ પદ્ધિતીયકાર માંજ રહેશે, એમ માનવું જોઈએ; આ કહેવાવડે કેટલાક બૌહાદિ અન્ય દશનીઓનું ખંડન કર્યું છે, એમ સમજવું. તેઓ આ પ્રમાણે કહે છે-એલિવાઈ ગયેલે ટીવે પૃથ્વીમાં નીચે જતો નથી, આકાશમાં ઉચે જતું નથી, પરંતુ ત્યાંજ રહો છર્ત રહે-તેલના ક્ષય થવાથી ઓલવાઈ જાય છે. તેમ સનેહ-રાગદ્વેષના ક્ષય થવાથી નિવૃત્તિ-ક્ષને પ્રાપ્ત થયેલ આત્મા પણ પૃથ્વીમાં નીચે જતે નથી, આકાશમાં ઉંચે જતો નથી, તેમ કઈ દિશા કે વિદિશામાં પણ જો નથી, પરંતુ ત્યાં જ રહ્યો છતો દીવાની જેમ ઓલવાઈ જાય છે, અર્થાત તેને નાશ થાય છે.” તથા અરિહંતના મરણોન્મુખ ચિત્તનું પ્રતિસંધિ અનુસંધાન હોતું નથી, પરંતુ દીવાને જેમ નિવ-નાશ થાય છે, તેમ ચિત્ત-આત્માને મેશ થાય છે , આ મતવાળાએ તેલ થઈ રહેવાથી ઓલવાઈ ગયેલા દીવાની જેમ આત્માને મિક્ષ માને છે. આ મત પ્રમાણે આત્માને મોક્ષ થયા પછી આત્મા જેવી વસ્તુ રહેતી નથી. આ કથનનું “આત્મા અનાદિ અનત છે એમ કહેવાવડે બંડન કર્યું છે. કારણ કે જે વરતુ સત છે તેને કેઈ કાળે નાશ થતું નથી. પર્યાય-અવસ્થાઓ ભલે બદલાયા કરે પરંતુ મૂળ દ્રવ્ય કાયમ રહે છે. પ્રશ્ન-જી ઉપશમાદિ કેટલા ભાવકે યુક્ત હોય છે? ઉત્તર–કેટલાક છે એ ભાવ યુક્ત, તેમ કેટલાક ત્રણ અને ચારે ભાવે યુક્ત હૈય છે, અને કેટલાક પાંચે ભાવ ચુંક્ત પણ હોય છે. પ્રશ્ન-ઉપદમાદિ કેટલા ભાવે છે? તેનું શું સ્વરૂપ છે અને તેને કિક-ત્રિકાદિ ચોગ શી રીતે થાય છે.? , ઉત્તર–ઉપશમાદિ છ ભાવે છે. તે આ પ્રમાણે ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપથમિક, પારિણામિક અને સાત્રિમાસિક, હવે તેનું સ્વરૂપ કહે છે, તે આ પ્રમાણે ૧ ઔદચિકભાવ-કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા જે વસ્વભાવ. જેમ ધના ઉદયથી આત્મા ઇંધી, રાગના ઉદયથી રાણી વિગેરે. તે બે ભેટે છે. ૧ ઉદય, ૨ ઉદયનિષ્પન્ન તેમાં ઉદય એટલે પિતતાની શક્તિ પ્રમાણે ફળ આપવા માટે સન્મુખ થયેલા કર્મોના ફળને તે તે રૂપે અનુભવ કરે છે. અહિં ઉદય શબ્દથી વાર્થમાં ઈકણ પ્રત્યય કરી ઔદયિક શહદ બનાવેલ છે. અને કર્મોના ઉદયવહે ઉત્પન્ન થયેલ જે જીવસ્વભાવ તે ઉદયનિષ્પન્ન અહિં તેના નિવૃત્ત ઈકણ પ્રત્યય કરી ઔદયિક શબ્દ બનાવ્યું છે, એમ સર્વત્ર સમજવું. ઉંદયનિષ્પન્ન બે ભેટે છે.-૧છવવિષયક, ૨ અવવિષયક, તેમાં નરકગતિ આદિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ નારકત્વ આદિ પર્યાયના પરિણામરૂપ જીવવિષયક ઔદવિક ભાવ છે. કારણ કે નારકતવાદિ છવના ભાવા-પર્યાયે નરકગતિ આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા છે, તેથી વિભાવિક છે. સ્વાભાવિક નથી. ,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy