SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મનાવવામાં આવી અને તેમાં પૂજ્યશ્રીનાં પગલાંની સ્થાપના કરવામાં આવી. જેનાં ‘અત્યારે પણ અનેક ભાવુક દેન કરીને પાવન થાય છે. આ છે પૂજ્યશ્રીના જીવનના આા છે. ખ્યાલ આ છે પૂજ્યશ્રીના ૫૮ વર્ષના સયમજીવનના ઇતિહાસ. માં જ છે સયમની સુવાસ અને જીવનની કુમાશ. ભૂલવા માગીએ છતાં ન ભૂલી શકીએ તેવી છે આ મીઠાશ. ધન્ય હો મહામના આ આત્માને! અનુમાદના હા એમના આયુષ્ય-જીવનપથની ! વના હૈ। શાસનસુભટ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજીને ! લિ મુનિ સૂચકવિજય
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy