SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સારસરહ ' ચેનો એવી રીતે વાત કરે છે કે નવમા ગુણસ્થાનકના પ્રથમ સમયે માત્ર પલ્યોપમના અસંખાતમા ભાગ પ્રમણ સ્થિતિ રહે. ત્યારો તે આઠ કષાયને ક્ષય કરતાં કરતાં અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગી ગયા પછી એકેન્દ્રિય જાતિ વગેરે સોલ પ્રકૃતિએને પ્રથમ ઉદ્ધલના સંકમથી અને પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારથી ગુણસંક્રમવડે સંપૂર્ણ પણે નાશ કરી બાકી રહેલ આઠ કષાયોને નાશ કરે, પરંતુ અન્ય આચાર્યોના મતે પ્રથમ સેળ પ્રકૃતિઓને સય કરતાં કરતાં વચમાં મધ્યમ આઠ કષાયે ક્ષય કરી શેષ સેલ પ્રકૃતિએને સંપૂર્ણ ક્ષણ કરે, ત્યારબાવા અંતમુહૂર્ત કાળે નવ નેકષાય અને ચાર સંજ્વલનનું અંતરકરણ કરે અને તે પછી પુરુષ શ્રેણિને આરંભ કરનાર પ્રથમ દ્વિતીય સ્થિતિમાં રહેલ નપુંસકવેદને ઉકલનાકાર અને પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ થયા બાદ ગુણસંક્રમતારા અંતસુહમાં સંપૂર્ણ ક્ષય કરે છે. એ જ પ્રમાણે અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદને અને ત્યારબાદ હાસ્ય થકને ક્ષય કરે છે. વળી તેના ક્ષયની સાથે જ પુરુષવેદના બંધ ઉદય-ઉદીરણા વિરછેદ થાય છે. ત્યારબાદ અદક એ તે સમય~ત એ આવલિકાકાળે પુરૂષદને પણ સંપૂર્ણ ક્ષય કરે છે. આવેદે શ્રેણિ માડનાર પહેલાની જેમ પ્રથમ અંતમુહૂર્તમાં સ્ત્રીવેદને ક્ષય કરે છે તેમજ તે જ સમયે પુરુષવેદનો બંધ અટકે છે ત્યાર બાદ વેદક એ તે હાસ્ય અને પુરષવેદ એ સાતને સમકાળે ક્ષય કરે છે. અને નપુંસક શ્રેણિમાડનાર પ્રથમ કહેલ રીતે જ પ્રથમ નપુંસક અને સ્ત્રીવેદનો એકીસાથે જ ક્ષય કરે છે તથા તે જ સમયે પુરૂષદને બંધવિરદ કરી અટક એ તે ત્યારબાદ હાસ્યષટક અને પુરુષદને સમકાળે ક્ષય કરે છે.' અહિં ત્રણે વેદનાં પ્રથમ સ્થિતિમાં રહેલ દલિકને જે વેદને ઉદય હોય તેને ભેગવાને અને અન્ય બે વેદનાં આવલિકા માત્ર દલિક હેય તેને તિબૂક સંક્રમથી ક્ષય કરે છે. હવે પુરુષવેદે શ્રેણિને આરભ કરનાર આત્મા જે સમયે અવેદક થાય તે જ સમયથી સંજવલન કૈધ જેટલે કાળ ઉદયમાં રહેવાને છે તેટલા કાળના અશ્વકકરણાદા, કિટિ. કરણોદ્ધા અને ક્રિદિવેદનાદ્ધા એમ ત્રણ વિભાગ કરે છે. ત્યાં અશ્વકકરણાહામાં ઉપરની સ્થિતિમાં રહેલા ચારે સંજવલનનાં અનતા અપૂર્વ પદ્ધ કરે છે. અને કિકિરણોદ્ધામાં વાસ્તવિકરીતે અનંતી છતાં ચૂલજાતિની અપેક્ષાએ એકેક સંજવલનની ત્રણ ત્રણ એમ બાર કિઠ્ઠિઓ કરે છે. જો માનના ઉદયે શ્રેણિને આરંભક હોય તે સંજ્વલન જૈધનો નપુંસકવેદની જેમ ક્ષય કરી શેષ માન આદિની નવ અને જે માયાએ શ્રેણિને પ્રારંભક હોય તે નપુંસકવેદની જેમ સંજવલન કેલ, માનને ક્ષય કરી માત્ર માયા તથા લોભની છે અને જે લેભે શ્રેણિને આરંભક હેય તે નપુંસકવેદની જેમ કિલાદિ ત્રણને ક્ષય કરી માત્ર લેભની ત્રણ કિદિએ કરે છે. ત્યારબાદ કિવેિદનાહામાં વસે કાદવવાળે આત્મા કેલનાં દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રણે કિદિએનાં દલિકને અનુકને આકર્ષી પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. તેમજ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને પ્રતિસમયે ગુણકમવડે માનમાં
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy