SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ટકાનુવાદ સહિત અથ–મતિ યુત અને અવધિજ્ઞાને બે, મન પર્યાવજ્ઞાન કેવળજ્ઞાન અને વિસગજ્ઞાને એક, છે અથવા ત્રણ ચહ્યુઈશને, અને શેષ ત્રણ અજ્ઞાને ચૌદ વસ્થાને હોય છે. ટીકાનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને અવધિદર્શનમાર્ગમાં પર્યાપ્ત અપર્યાપ્ત સંક્ષિપચેન્દ્રિયરૂપ બે જીવસ્થાનક હોય છે. તથા મન પર્યાવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન અને વિસંગજ્ઞાનમાર્ગમાં પર્યાપ્ત સંપિચેન્દ્રિય રૂપ એકજ છવસ્થાન હોય છે. અહિ વિભ. ગણાનમાં જે પર્યાપ્તસંરિરૂપ એકજ જીવસ્થાનક કહ્યું, તે તિર્યચ, મનુષ્ય, અને અશિ. નારકની અપેક્ષાએ સમજવું. કારણ કે સંક્ષિપચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિલંગજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તથા અગ્નિ પંચેન્દ્રિય તિર્યંચમાંથી જેઓ રત્નપ્રભા નારકીમાં ઉત્પન્ન થાય છે, તેઓને અસંશિનારક એ નામે વ્યવહાર થાય છે, તેઓને પણ અપર્યાપ્તાવસ્થામાં વિજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ સઘળી પથતિઓ સંપૂર્ણ થયા બાદ ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ વિસંગજ્ઞાનમાં સંક્ષિપર્યાપ્તરૂપ એકજ જીવસ્થાન કહ્યું છે. સામાન્ય રીતે વિચારતાં વિસંગજ્ઞાન માર્ગણાએ સંક્ષિપર્યાપ્ત અપર્યાપ્ત એ બંને જીવસ્થાનક હોય છે. કારણ કે સં િતિર્યંચ મનુષ્યમાંથી ઉત્પન્ન થતા નાણક દેવને અપ ર્યાપ્તાવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તથા ચહ્યુશનમાગણમાં પર્યાપ્ત અપર્યાપ્ત ચતુરિજિય, અસંક્ષિપચેન્દ્રિય, અને સંક્ષિપચન્દ્રિય એમ છ અવસ્થાનકે ઘટે છે. અપર્યાપ્તાવસ્થામાં પણ ઈન્દ્રિયપતિ પૂર્ણ થયા પછી શેષ પર્યાતિએ અપર્યાપ્તાને કેટલાએક ચક્ષુદેશનાપાગ માને છે. કેટલાક નથી પણ માનતા. તેમના મતની અપેક્ષાએ પર્યાપ્ત ચહરિન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંપિચેન્દ્રિય એમ ત્રણ છવભેદો ચહ્યુશનમાર્ગણાએ હોય છે. શેષ મતિ અજ્ઞાન, છૂતઅજ્ઞાન, અને અચક્ષુદર્શન એમ ત્રણ ઉપગે ચૌદે જીવસ્થાનકે ઘટે છે. તથા સાસ્વાદને સુમિ અપર્યાપ્યા વિના કરણ અપર્યાપ્તા છ છવભેદ અને સાતમે સંક્સિપર્યાપ્ત એ સાત વદ હોય છે. મિથે એક સંક્સિપર્યાપ્ત જ હોય છે. આ પ્રમાણે માગણાસ્થાનકોમાં છવસ્થાનકે કહા હવે ગુણસ્થાનકે ઘટાડે છે. सुरनारएसु चत्तारि पंच तिरिएसु चोदस मणूले । इगि विगलेसु जुयलं सव्वाणि पणिदिसु हवंति ॥२७॥ सुरनारकयोश्चत्वारि पञ्च तिर्यक्षु चतुर्दश मनुष्ये । एकविकलेन्द्रियेषु युगलं सर्वाणि पश्चेन्द्रियेषु भवन्ति ॥२७॥ અથ–દેવતા અને નારકીમાં ચાર, તિર્યંચમા પાંચ, મનુષ્યમાં ચૌદ, એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં છે, અને પન્દ્રિયમાં સઘળાં ગુણસ્થાનકે હેય છે રોકાણુ–દેવગતિ અને નરકગતિ માર્ગણામાં મિથ્યાષ્ટિથી આરંભી અવિરતિસમ્યદષ્ટિ સુધીના ચાર ગુણસ્થાનકે હેય છે. તીવ્ર અપ્રત્યાખ્યાતાવરણકષાયને ઉદય કહેવાથી એ ગતિમાં વિરતિ પરિણામ થતાજ નથી. દેશવિરતિ સુધીના પાંચ ગુણસ્થાનકે તિ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy