SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પચસપ્રહ-પ્રથમ દ્વાર ભે કદા. આ પ્રમાણે બે મત છે. તવ કેવળિમહારાજ જાણે. તથા પર્યાપ્ત અપર્યાપ્ત સંશિ સિવાય શેષ સઘળા જીવસ્થાને અસંજ્ઞિમાણમાં હોય છે. ૨૫ હવે સામાન્યપણે જ્ઞાનાદિયાણામાં જેટલા જીવસ્થાનકે ઘટે છે, તેનું પ્રતિપાદન दुसु नाण-दसणाई सव्वे अन्नाणिणो य विन्नेया। सन्निम्मि अयोगि अवेइ एवमाइ मुणेयव्वं ॥२६॥ द्वयोनिदर्शनानि सर्वेऽप्यज्ञानिनश्च विज्ञेयाः। संज्ञिन्ययोग्यवेद्येवमादि मन्तव्यम् ॥२६॥ અર્થ-જ્ઞાન અને દર્શન બે જીવભેદમાં હોય છે. અજ્ઞાનિ સઘળા જીવભેદે જાણવા અગિ અવેદિ આદિ ભા સંશિમાંજ જાણવા. ટીકાનુ–સંપિચેદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે છવભેમાં સામાન્ય રીતે જ્ઞાન દર્શન સંભવે છે, બીજા ભેમાં સંભવતાં નથી. અને સામાન્ય રીતે સઘળા જીવલે અજ્ઞાની સંભવે છે, એટલે કે ચૌદે અવસ્થાને અજ્ઞાની હોઈ શકે છે. અગિપણું, અવેદિપણું, આદિ શબ્દથી અલેશ્યાપણું, અકષાધિપણું અનિન્દ્રિયપણું માત્ર સંક્ષિપર્યાપ્તામાં જ તેમાં પણ મનુષ્યગતિમાંજ ઘટે છે, અન્યત્ર સંભવતું નથી. અહિં અગિપણું સંક્સિપર્યાપ્તામાં કહ્યું છે, તેથી એમ શંકા થાય કે સૂમ બાદરગ વિનાના અગિપણામાં સંઝિપણું કેમ ઘટે? તેના ઉત્તરમાં સમજવું કે પ્રથમનને સંબંધ હોવાથી સંક્ષિપણું ઘટે છે દ્રવ્યમનના સંબં ધથી સંક્ષિપણાને વ્યપદેશ થાય છે, જેમ સાગિ કેવળિમાં વ્યપદેશ થાય છે. કહ્યું છે કે મન કરણ-દ્રવ્યમન કેવળિ મહારાજને છે, તેથી તેઓ સંgિ કહેવાય છે. ૨૬ પૂર્વની ગાથાના વિષયને વિશેષતઃ વિચારે છે– दो मइसुयओहिदुगे एक मणनाणकेवलविभंगे। छ तिगं व चखुदंसण चउदस ठाणाणि सेसतिगे ॥ व मतिश्रुतावधिद्विके एकं मनोज्ञानकेवलविभङ्गे । षड् त्रिकं वा चक्षुदर्शने चतुर्दश स्थानानि शेषत्रिके ॥ ૧ અગીપણામાં દ્રવ્ય મનને સંબંધ હોવાથી સંશિપણું ઘટે છે એમ ઉપર કહ્યું, પરંતુ કોઈ પણ જાતના રોગ વિનાના તે આત્માને કયા મન માગ્યવગણનું ગ્રહણ કે પરિણમન કરવાનું છે કે દ્રવ્યમનને સબંધ છે એમ કહી શકાય? આવી શંકા કરનારાએ સમજવું કે નજીકના ભૂતકાળમાં હોય તો તેના વર્તમાનમાં આરોપ થઈ શકે છે અગિપણની નજીકના સગપણમાં મન પ્રાયોગ્ય વગણાનું ગ્રહણ પરિણમન હતું, તેથી અગિપણમાં તે વખતે ભલે મન પ્રાયોગ્ય વગણાનું ગ્રહણ ન હોય તે પણ સંક્ષિપણાને આરેપ થઈ શકે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy