SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ભરચકવ િચરિત્ર ] પ૩ - - - - - - - - ભેટવું પડ્યું. ચક્રવત્તિએ પણ વળતે સત્કાર કર્યો અને આવાસે જઈ અાલિકાને આનદોત્સવ કર્યો. સિંધુદેવીની સાધના. ત્રણ તીર્થની સાધનાબાદ ચક્ર સિંધુ નદી તરફ વળ્યું.માર્ગદર્શક બનેલ ચકને અનુસરનાર ચકી પણ સૈન્ય સહિત સિંધુ નદીના કિનારે આવ્યો. સિંધુ નદી ઉપર ચાકીએ પડાવ નાખ્યો અને સિંધુદેવીને હદયમાં રાખી પૈષધ સહિત અઠ્ઠમતપ આદર્યું પવનથી વૃક્ષના પાદડાં હાલી ઉડે તેમ સિંધુદેવીનું આસન કંપ્યું, અને ઉપગ મૂકતાં તેણે ભરતચકીનું આગમન જાણ્ય. હે ભરત!િ જય પામ! જ્ય પામે !” એમ બોલતી તે ભરત મહારાજા પાસે આવી પહોંચી અને બોલી ઉઠી કે, હું આપની સેવિકા છું અને મારો સર્વ વૈભવ તે આપને છે. આ પછી ભારતચકવતિની આગળ એકહજાર અને આઠ થી ભરેલા કળશો, બે ભદ્રાસન, બાજુબંધ, મણિનાં કડાં અને રેશમી દુકલે ધથી ખંડણી સમાન ભેંટણાં સ્વીકારી ચકી પિતાના આવાસે આવ્યો અને દેવીને સત્કારી પિતાને આવાસે મોકલી. ત્યારબાદ સિંધુદેવીને સાધ્યાને પિતાની છાવણીમાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. તારાદેવ અને કૃતમાલદેવની સાધના. ત્યારબાદ ચકે ઈશાનદિશા તરફ પ્રયાણ કર્યું અને તાઢય પર્વત આગળ ચકીએ પડાવ નાખ્યો. અહિ પણ ચકીએ વૈતાઢય પર્વતના અધિષ્ઠાયક દેવને અનુલક્ષી પૌષધસહિત અઠ્ઠમ તપ આદર્યો. અમને અંતે તેનું આસન કમ્યું અને તેણે પણ રત્નનાં આભરણું, ભદ્રાસને, દિવ્યવો વિગેરે લાવી ચક્રવત્તિને ભેટ ધર્યા. અને હું આપને સેવક છું તેમ જણાવ્યું. આમ વેતાદેવને સાધ્યા બાદ ચકીએ અઠ્ઠમતપનુ પારણું કર્યું અને અઠ્ઠા મહોત્સવ કર્યો. ત્યારબાદ ચકરન તમિસા ગુફા તરફ વળ્યું. ગુફાના અધિષ્ઠાતા કુતમાલદેવ પણ ચકીના અઠ્ઠમતપથી ખેંચાઈ આવ્યો અને તેણે પણ બહુ આપને સેવક છું તેમ જણાવવા પૂર્વક સ્ત્રીરત્ન માટે ચાદ તિલક, અલંકાર, ઉત્તમ વસ્ત્રો વિગેરે ભેટ કર્યો. ચકીએ તેને સરકાર કરી તેને વિદાય આપી અને અઠ્ઠાઈ મહત્સવ કર્યો. સેનાપતિ સુષેણે સાધેલ દક્ષિણ સિધુ નિષ્ફટ. ભરતચકીએ સુષેણ સેનાપતિને બોલાવી કહ્યું કે, તમે અર્ધસૈન્ય સાથે લઈ દક્ષિણ સિંધુ નિષ્કટને સાધી આવે. આ સિંધુ નિકૂટ વૈતાઢય, સિંધુ નદી અને સમુદ્રની મધ્યમાં આવેલ છે. સુષેણે અર્ધસૈન્ય સાથે પ્રયાણ કર્યું, અને તે હરિતરત્ન ઉપર આરુઢ થઇ સિધુના કિનારે આવ્યો. ચર્મરત્નને સિધુ નદીના જળ ઉપર મુકતાંજ ચર્મરત્ન અને કાંઠા પર્યત વિસ્તૃત બન્યું. આ પછી સેન્ચસહિત સુષેણ સિંધુનિકૂટમાં દાખલ થયો. ત્યાં તેણે સિંહલ, ટંકણુ, બર્બર, કાળમુખ, યવન, જેકવિગેરે લોકેને જીતી ચક્રવત્તિના આજ્ઞાધારક બનાવ્યા. આમ સમગ્ર સિંધુ નિકૂટ જીતી ચર્મરત્ન ઉપર પસાર થઈ સુષેણ સૈન્ય અને ઉત્તરનિષ્કટના ભટણ લઈ અયાની પેઠે પટાવાસમાં બિરાજતા ચકી પાસે આવ્યા અને ઉત્તર
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy