SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ ચરિત્ર 7 થઇ તું વિવેક ચુકયો અને ચક્રવતિ પણાના લાલે તું મારા વધમાટે તારૂ ચક્રરત્ન હથિયાર અજમાવતાં ચૂકયા નહિ. તને અને તારા ચક્રને હુ આ મુઠ્ઠિથી ચરી નાખું એ પ્રમાણે ખેાલતે મુર્ફિં ઉપાડી ભરતેશ્વર તરફ બાહુબલિ દોઢચે. ભરતની પડખે જતાં તેની વિચાર ધારાએ પલટા લીધેા. ભરત અને મારામાં ફેર શે ? ભરતે ચક્રવર્તિ થવા માટે ચક્ર મુકયું અને હું પિતાતુલ્ય વડીલ ભાઈને મારવા દોડયો છું. જગતમાં રાજ્ય અને ઋદ્ધિકાનાં ટકયા છે. નાના અઠ્ઠાણુ ભાઈઓને ધન્ય હે કે જેમણે જગતમાં વડીલને વિનય પણ ખતાનો અને દીક્ષા લઈ પેાતાનું કલ્યાણ સાધ્યુ. ઉપડેલી મુઠ્ઠી નિષ્ફળ ન કરતાં તેણે તે મુર્ત્તિથી પેાતાને શિરલેાચ કર્યો અને નમ્રભાવે ભરતને કહ્યું કે હું ચક્રિ! જે રાજ્યે આપણા અન્ને ભાઇએમાં વિરાધ પ્રગટાવ્યો તે રાજ્ય મારે ન જોઈ એ. હુ દીક્ષા અંગીકાર કરૂં છું અને અજ્ઞાન તથા લાભવશથી તમને જે કાંઈ મેં' વિડંબના કરી છેતેની ક્ષમા માગુ છુ દેવાએ પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણીમાં મેલ્યા કે મળથી માટાભાઈને જીની બાહુબલિએ બન્ને ભાઈઓની વચ્ચે ભેદ કરનાર માહને પણ ખરેખર જીત્યા છે ભરતની બાહુબલિ પ્રત્યે ક્ષમાની યાચનાઃ—— ૪૧ માહુબલિએ રણાંગણુની ભૂમિને કાઉસ્સગ્ગ યાનની ભૂમિ બનાવી અને કેવળજ્ઞાન પામ્યા. પછી ભગવાનની સમીપે જવાથી નાના ભાઈઓને વંદન કરવું ન પડે તેવિચારી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા ભરતમહારાજા વિલખા પડયા. ચક્રવત્તિની રાજ્યઋદ્ધિ મળ્યા છતાં માહુબલિ આગળતેમનુ ખળ મપાઈ ગયુ. બાહુબલિએ અને અઠ્ઠાણું ભાઈએ રાજ્ય છેડી દીક્ષા લેવાથી તે નિસ્નેહી ગણાયા. તેમને ખાહુમતિ પ્રત્યે સદ્ભાવ જાગ્યા. તેની મહત્તા અને પેાતાની એછાશ પાતાને જણાવા લાગી તે મેલી ઉઠયા કે ‘બાધવ! માહુખલિ તું ખળવાન અને દયાળુ છે. હું નિખળ અને નિર્દય છૅ, હું વિવેક ચુક્યો, તે વિવેક સાચવ્યો. તું ગણુના ચોગ્ય પુરૂષમાં ગણાયો હુ કષાયથી ભાન ભૂલેલા માણસેાની ગણતરીમાં ગણાઈશ ખાંધવ! મારા અપરાધને ક્ષમા કરી.' બાહુબલિ મૌન હતા ભરત મહારાજાએ માહુબલિની સ્તુતિ કરી તેમના રાયપર માહુબલિના પુત્ર સામયશાને સ્થાપી શેકહિત પેાતાને સ્થાને ગયા. બાહુબલિનું તપ અને કેવળજ્ઞાનઃ— એકચિત્તે નિશ્ચળ મેસમાન ઉડુ આત્મરમણુ કરતાં બાહુબલિને દીવસે પર દીવસેા પસાર થયા, શિયાળે। ઉનાળો પસાર થઈ ચામાસું બેઠું. તેમના શરીરને લાકડાનુ થડ માની આસપાસ લતાઓ વીંટાઈ. પક્ષીઓએ તેમા માળા કર્યો પણ દેહધારી માહુબલિ અચેતન હુઠાની પેઠે સ્થિર રહ્યા. ઉગ્રતપ ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણુ કર્યો છતાં કેવળજ્ઞાન પ્રગટ થયા પછી હું પિતા પાસે જાઉં જેથી મારે વંદન કરવું ન પડે તે ભાવના નિવૃત્ત ન થઈ ત્યાં સુધી કેવળજ્ઞાનન પ્રગયુ.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy