SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિશી શલાકા પુરુષ A - - - - - . - મકમ - . - - જઈ ન શક્યાં પણ તેમણે ઉપયોગી ઘણા પ્રકારની સામગ્રી ભરવાડણને આપી આથી ભરવાડ ભરવાડણને વિવાહમાં ખૂબ યશ મળ્યો તેથી તેઓ આનંદ પામ્યા. શેઠ શેઠાણના ના કહેવા છતાં તેઓ કંબલ અને શંબલ નામના પિતાના બે બળદની જેઠા તેમને ઘેર બાંધી આવ્યાં. જિનદાસે તેમને પુત્રની પેઠે રાખ્યા. શેઠ શેઠાણ આઠમ ચૌદસે ઉપવાસ કરે તે 1 આ બળદે પણ ઉપવાસ કરતા. એક વખતે ચક્ષના મેળામાં શેઠને મિત્ર શેઠને પુછયા વિના તે બળદને મેળામાં લઈ ગયે, અને સાંજે લાવી ઘેર બાંધી ગયે કોઈ દીવસ નહિ ચાલેલ હોવાથી બળદના સાંધા તુટયા અને મરણતોલ બા. શેઠે તેમનું મરણ નજીક જાણી તેમને નવકાર સંભળાવ્યે આ નમસ્કારસ્મરણના પ્રતાપે તે બને મૃત્યુ પામી નાગલોકમાં કંબલ સંબલ દેવપણે ઉત્પન્ન થયા તેમણે ભગવાનને સુદંષ્ટ્ર દ્વારા થતા ઉપસર્ગ દેખે કે તુ એક સુંદંષ્ટ્રને પરાજય આપવામા રોકાશે અને બીજે નાવને સંભાળી કિનારે પહોંચાડવામાં રોકાયે આમ સુદંષ્ટ્રનો પરાભવ કરી કંબલ સંબલે નાવને કિનારે પહોંચાડી.” આ પછી ગગાને ઉતરી ગુણાક થઈ ભગવાન રાજગૃહ પધાર્યા અને ત્યાં નાલન્દાપાડામાં વણકરની શાળામાં ચાતુર્માસ રહ્યા. અહિં ગોશાળક મખલીપુત્ર પણ આવી રહ્યો હતો. ભગવાને માસામાં માલખમણ આરંડ્યું અને તેનું પારણું વિજયગૃહપતિને શેર કર્યું.વિજયને ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં આ પ્રમાણે ભગવાનના તપ ત્યાગ અને લોકોના આદરસત્કાર જોઈ મખલીપુત્ર ગોશાલે પ્રભુ પ્રત્યે આકર્ષા અને કહેવા લાગ્યા કે “ભગવાન ! હું આપને શિષ્ય થવા ઇચ્છું છું. ભગવાને કોઈ જવાબ ન દીધે. પણ તે તે હું મહાવીરને શિષ્ય છું એમ કહી કેમાં પ્રચાર કરવા લાગ્યો. ભગવાને બીજા માસખમણનું પારણું આનન્દ શ્રાવકને ત્યાં, અને ત્રીજા માસખમણુનું પારણું મુનેદન ત્યાં કર્યું. કાર્તિકી પુનમના દિવસે ભિક્ષા લેવા જતાં ગોશાલે ભગવાનને પૂછયું “હે ભગવાન! આજે મને ભિક્ષામાં શું મળશે?” ભગવાને કહ્યું “ભિક્ષામાં તને કેદરા, ખાટી છાસ અને પેટે રૂપિયા મળશે.”ગે શાલે ભગવાનની વાણી ખૂટી પાડ નગરમાં ઠેર ઠેર ફર્યા. પર તુ તેને ભગવાનના કહ્યા મુજબ જ ભિક્ષા મળી આથી ગોશાળે જે થવાનું હોય તે થાય તે રૂપ નિયતિવાદમાં દઢ બન્યો માસું પૂર્ણ થતાં ભગવાને વિહાર કર્યો અને કેલ્લાગ સંનિવેશમાં બહુલ બ્રાહ્મણને ઘેર મા ખમણનું પારણું કર્યું. ગોશાલી આ ' આવ્યા ત્યારે ભગવાનને જોયા નહિ તેથી તે શોધતા શોધતે કલાગમા આવ્યું અને ભગવાનને દેખી કહેવા લાગ્યા કે હે ભગવાન! હું આજથી તમારે શિષ્ય થાઉં છું અને તમે મારા ધર્માચાર્ય. ભગવાને ગોશાળાને સાથે લઈ કે લાગથી સુવણખલ તરફ વિહાર અસ્થિ ” માર્ગમાં કેટલાક વાળે “હાંડીમાં ખીર ગંધતા હતા. શાળે તે દેખી ભગવાનને કે“હે ભગવાન! એમ રકાઓ તે ખીર ખાઈ ચાલું” ભગવાને કહ્યું “ખીર થશે નહિ”
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy