SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ અવસ્થા ૧૧ પાર્શ્વનાથ ભગવાનના સતાનીય સાધુમા પ્રથમ દીક્ષા લીધી હતી પણ પછીથી તે પાળી ન શકવાથી ગૃહસ્થ મની નિમિત્તશાસ્ત્રથી પેાતાના જીવનિર્વાહ ચલાવતા હતા. તે એલ્યે હું ભગવાન ! આપે રાત્રે નીચેના દશ સ્વપ્ના દેખ્યાં છે. તેમાં નવ સ્વપ્નનું ફળ તે હું જાણુ છું પણ ચાથા સ્વપ્નના ફળની મને ખબર નથી (૧) પહેલા સ્વપ્નમા આપે તાડ સરખા પિશાચને માર્યો તેથી થાડાજ વખતમાં આપ મેહતા નાશ કરશે. (૨) ખોજા સ્વપ્નમાં આપે આપની સેવા કરતાં સફેદ પક્ષી દેખ્યાં એથી આપ શુલ ઘ્યાનમા લોન રહેશે. (૩) ત્રીજા સ્વપ્નમાં આપની સેવા કરતાં કાલિ પક્ષી દેખ્યા તેથી આપ દ્વાદશાંગીના ઉપદેશ આપશે। (૪)ચેાથા સ્વપ્નમાં આપે સુમ પિત એ પુષ્પની માળા દેખી આને અર્થ શું તે હું સમજી શકતે નથી (૫) પાંચમાં સ્વપ્નમાં આપે આપની સેવામા તૈયાર રહેલે ગાયેાના સમૂહ દેખ્યું. તેથી આપની સાધુ, સાધ્વી. શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સઘ સેવા કરશે. (૬) છઠ્ઠા સ્વપ્નમા આપે પદ્મ સરોવર, દેખ્યુ તેથી ચતુર્વિધ દેવનિકાય આપની સેવા કરશે. (૭) સાતમા સ્વપ્નમાં આપે સમુદ્રને તરી ગયા તેવું જોયું તેથી આપ ચૈાડા વખતમા સંસાર સમુદ્રને પાર પામશે (૮) આઠમા સ્વપ્નમાં ઉગતા સૂર્યને દેખ્યું. તેથી આપ ઘેાડા વખતમાં કેવળજ્ઞાન પામશે. (૯) નવમા સ્વપ્નમાં આપે માનુષાત્તર પતને આંતરડાથી લપેટો આથી આપના યશ ત્રણ લેાકમાં પ્રસરશે (૧૦) દેશમા સ્વપ્નમા આપ મેરૂ પર્વતના શિખર ઉપર ચઢયા તેથી આપ દેવ, મનુષ્ય વગેરે સને ધમ આધ કરશે. ભગવાને ચાથા સ્વમનું ફૂલ અતાવતાં કહ્યું મેં જે સ્કૂલની બે માળા ચૈાધા સ્વસમાં દેખી તેથી હું શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ એ રીતે દ્વિવિધ ધર્મગ ઉપદેશ કરીશ. આમ ભગવાને એક પખવાડીયું દુર્યંઐ ંત તાપસના આશ્રમમા એક પાખમણી પસાર કર્યું અને શૂલપાણિ યક્ષના મંદિરમાં સાડાત્રણુ માસ સાત પાખમણુ પૂર્ણાંક વીતાવી પ્રથમ ચતુર્માસ પૂર્ણ કર્યું. આમ પ્રથમ ચામાસામા કુલ આઠ પામમણ કર્યાં દ્વિતીય વ. અસ્થિક ગામમાં ચામાસ પૂર્ણ કર્યા બાદ ભગવાન મારાકસ નિવેશમાં પધાર્યા અહિં મચ્છંદૐ નામના એક પાખંડી જ્યાતિષ નિમિત્ત વિગેરે શાસ્ત્રોના પારગામી વસતા હતા ગામના લેાકા તેનેજ સર્વશ્રેષ્ઠ અને વિદ્વાન્ સમજતા હતા સિદ્ધાર્થ ન્યતરે ભગવાનમા પ્રવેશી ભવિષ્ય કહેવા માડ્યું. આથી લેાકેાના ટોળે ટોળા તે તરફ જ્યાં અછ દેંકને દુ:ખ લાગ્યું. તે જાતે પ્રભુ પાસે આવ્યે અને કહેવા લાગ્યે કે જે તમે સાચુ જ ભવિષ્ય કહેતા હ તા કહેા જોઇએ કે ‘આ માગ હાથમા રહેલ તસુખયુ છેદાશે કે નહિ ?” ભગવાનના શરીરમાં રહેલ સિદ્ધાર્થે કહ્યું નšિ છેદાય' આણંદ જે તદુખલાને તેાડવા જાય છે તેવામાં તેણે તેના હાથ પાચ આગની રહિત લાહીથી ભરેલા દેખ્યા. * કલ્પસૂત્રના આ સ્વપ્ન દશમું જામ્યું છૅ. - આ સ્વપ્ન કલ્પસૂત્રમાં નવમું કહુ ક્યું
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy