SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અ - ૧૩૮ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ આશિર્વાદ આપી એક પછી એક પસાર થયા. તેવામાં રાજાની નજર એક સખીઓથી વી ટાએલ તાપસ કન્યા ઉપર પડી રાજા વિચાર કરે છે કે “જંગલમાં વસતી આ કન્યાનું સુંદર રૂપ અને તેના ઉપર મારી સવિકાર દષ્ટિ સૂચવે છે કે જરૂર આ તાપસ કન્યા ન હોવી જોઈએ. પણ કેઈ રાજકન્યા દુઃખની મારી વસતી હોવી જોઈએ. એવામાં ભ્રમરના હંશથી “બચાવે! બચાવો!' કરતી કન્યાએ બૂમ પાણે સુવર્ણ બાહુ તુરત દોડી ગયા, અને કહેવા લાગ્યા કે “કાણ તમને હેરાન કરે છે?” કન્યા અને તેની સખીઓ શરમિંદી પડી અને કહેવા લાગી કે “હે વીરપુરૂષ! વજીબાપુના પુત્રના શાસનમાં કેણ કેઈને હેરાન કરી શકે તેમ છે? અમારી સખી પાવતીએ ભ્રમરડેશથી ગભરાઈ બૂમ પાડી છે પણ આપ કેણ છે? રાજાએ કહ્યું કે “હું સુવર્ણબાહનો સેવક છું. અને મને રાજ્યના ભૂષણરૂપ તપોવનની રક્ષા કરવા માટે ની છે” રૂપ, રંગ, ઢંગ અને આકૃતિ જોઈ પદ્યાવતી અને તેની સખી ન દા સમજી ગઈ કે આ એની જાત ભલે છુપાવે પણ તે સુવર્ણ બહુ પિતે જ છે સુવર્ણબાહુએ સખીઓને પૂછયું: “આ તમારી સુકેમાળ પ્રિય સખી તકષ્ટથી શા માટે કષ્ટ ઉઠાવે છે?” નદાએ નિસાસો નાંખતાં કહ્યું: “હે રાજન! મોટા માણસ પિતાના ગુણની પ્રશસા જાતે કરતા નથી તેથી આપે આપને સુવર્ણબાહુના સેવક તરીકૅ ભલે ઓળખાવ્યા પણ અમે તે તમને કયારના સુવર્ણબાહ તરીકે ઓળખી લીધા છે . આ અમારી પ્રિય સખીનું નામ પડ્યા છે તેના પિતા રત્નપુર નગરના રાજા -ખેચરેન્દ્ર અને માતા તનાવી છે. બેચરેન્દ્રના મૃત્યુ બાદ રાજય માટેના ભાઈભાઈઓના ઝઘડાથી . કટાળી પુત્રી સહિત તેની માતા આ આશ્રમમાં આવી રહી છે. આ આશ્રમના કુલપતિ ગાલવમુનિ રત્નાવળીના ભાઈ છે. હમણાં એક મુનિવર આ આશ્રમમાં પધાર્યા હતા. તેમને ગાલવમુનિએ પૂછયું કે, પદ્માવતીને ભર્તા કે થશે? ત્યારે તેમણે કહ્યું કે સુવર્ણબાહુચી અશ્વથી હરાઈ અહીં આવશે. તે તેને ભત્ત થશે. રાજાએ ગાલવમુનિને મળવાની ઈચ્છા કરી તેવામાં મુનિને વળાવી પાછા ફરતાં ગાલવમુનિ રાજાને મળ્યા પલ્લાની પ્રિય સખી નદીએ સર્વ વાતથી મુનિને વાકેફ કર્યા. સુનિએ અને રત્નાવીએ પદ્માને સુવર્ણ બહુ વેરે પરણવી. ઘડીવારે પદ્માને સાવકેભાઈ પવોત્તર વિધાધર ત્યાં આવ્યું. રત્નાવલીએ તેને પદ્યાના લગ્નની અને સુવર્ણબાપુની સર્વ વાતથી વાકેફ કર્યો. પદ્યોત્તરે સુવર્ણબાહુને કહ્યું “આપ મારી સાથે વૈતાઢ્ય પર્વત ઉપર પધારે ત્યાં આપને અપૂર્વ સામગ્રી અને દ્ધિ પ્રાપ્ત થશે.” રાજાએ કબુલ રાખ્યું રાજા અને રત્નાવલી ગાલવ ઋષિના આશીર્વાદ ઝીલતા ત્યાંથી પવોત્તર સાથે વિમાનમાં બેસી રત્નપુર નગરમાં આવ્યા. થોડા જ વખતમાં સમગ્ર વિદ્યાધરની શ્રેણિઓ સુવર્ણબાહુને આધીન થઈ. અને બધા વિદ્યારે તેમને વિદ્યાધરના રાજા તરીકે અભિષેક કર્યો. અહિં રહી સુવર્ણબાહ ઘણું વિદ્યાધર કન્યાઓને પર તેમજ તેણે ઘણી વિદ્યાઓ પિતાને વાલીન કરી - આ પછી સુવર્ણબાહ રાજા પડ્યા અને ઘણી ખેચરકન્યાઓ સાથે પોતાના નગરે , આ. ઘોડા સમયમાં તેમની આયુધશાળામાં ચરત્ન - ઉત્પન્ન થયું. અને ત્યારબાદ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy