SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુણ્ય ધર્મિ અને ત્રતપરાયણ છતાં મરૂભૂતિ સ્ત્રોને વ્યભિચાર સહી ન શકો. લેકાપવાદની બીકે તેણે હેહા ન કરી. પણ સવારે અરવિંદ રાજાને જઈ સઘળી વાત કરી. અને કમઠની સ્ત્રી વરૂણને તેમાં સાક્ષિભૂત રાખી રાજાએ કમઠને બોલાવ્યે. અને તેને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી નગર બહાર કાઢી મૂક્યા. કમઠ સમગ્ર શહેરમાં ચવાઈ ગયે. આથી તેણે તાપસ આશ્રમમાં જઈ ઉગ્રતપ કરવા માંડયું. થોડા દિવસ બાદ સરળ પ્રકૃતિના મરૂભૂતિને પશ્ચાતાપ થયે. અને તે કમઠ પાસે " જઈ ક્ષમા માગી કહેવા લાગ્યું કે “ભાઈ! મારે અપરાધ ક્ષમા કરે પણું કમઠને ક્રોધ વધુ તીવ્ર બન્યું તેણે પાસે રહેલી શિલા ઉપાડી તેના માથા ઉપર ફેંકી. આથી મરૂભૂતિ મૃત્યુ પામી વિંધ્યાચળમાં યુથાધિપતિ થયે. કમઠની સ્ત્રી વરૂણ પણ પતિના ખરામ કાયથી શેક્સહિત મૃત્યુ પામી તે અટવીમા યુથાધિપતિની પ્રિય હાથિણી થઈ. પિતનપુરના રાજા અવિંદ સ્ત્રીઓ સાથે અટાળીમાં બેઠા બેઠા આકાશને નિહાળે છે. જોતજોતામાં પચરંગી મેઘાથી આકાશ વિવિધ રંગવાળું બન્યું. રાજા આનંદ પામ્યું. પણ ઘેડી જ વારમાં પવનના ઝપાટે સેવે વાદળો વિખરાય સાથે અરવિંદના અજ્ઞાન પડળ પણ વિખરાયા અને તે આત્મધ્યાનમાં લીન બને તેણે વિચાર્યું કે જે આ મેઘ તે જ આ જગતને સર્વ સંગ છે. તુર્ત પુત્ર મહેન્દ્રને બોલાવ્યો, અને રાજ્યગાદી ઉપર આરૂઢ કરી સામંતભદ્રાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ઉપસર્ગ પરિસહ સહન કરતા અરવિંદ મુનિએ એક વખત સાગરદત્ત સાર્થવાહ સાથે અષ્ટાપદ તરફ વિહાર કર્યો અષ્ટાપદ પર્વત ઉપર આવી જીનેશ્વર ભગવતેના બિંને વંદન કરી આત્માને ભાવિત કરી સાથે મુનિ સાથે મરૂભૂતિને જીવ જ્યાં યુથાધિપતિ થયે હતો તે અટવામાં આવી પહં. સાવર કાંઠે સાથે પડાવ નાખ્યું અને સુનિ ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા આ અરસામાં મરૂભૂતિને જીવ યુથાધિપતિ હાથિીઓ સાથે સંવરમાં આવ્યા કીડાબાદ તેની નજર સાથેના તંબુઓ ઉપર પડી પૂર્વભવના કોષામાત મૃત્યુથી તેને સાર્થ જોઇ ક્રોધ ઉપજો. અને તડામાર કરતો તે તરફ દોડ પણ વચમાં મુનિને જોઈ અટક્યો કે તુર્ત મુનિએ અવધિજ્ઞાનથી તેને પૂર્વભવ જાણી કહ્યું “મરૂભૂતિ ક્ષમા રાખ. તે પૂર્વભવમાં ભકિક અને ઘતી હોવા છતા કોધથી તિર્યંચ થયે છે. તેને જરી તે વિચાર કર. હાથી ચમક, તેને પૂર્વભવ યાદ આવ્યે અને વિચારવા લાગ્યા કે “હું માનવ ભવ પામી હારી ગયે, તેણે ગુરૂની આસપાસ પ્રદક્ષિણા દીધી. ગુરૂને ઉપદેશ સાંભળી શ્રાવકવ્રતને સ્વીકાર કર્યો. વરૂણને જીવ જે હાથિણી રૂપે થયે હતો. તે પણ - બોધ પામ્યો. - હવે ચૂથાધિપતિ સુકું ઘાસ ખાતે, કેઈને ઉપદ્રવ નહોતો કરતે અને જેઈ જેઈ ડગ મક જીવન વિતાવે છે. એક વખત સરોવરમાંથી પાણી પી પાછા ફરતાં તે કાદવમાં - ખંચી ગયો અને તેને એક કુર્કટ સર્ષે ગંડસ્થળ ઉપર જીવનઘાતક ડિશ દી આ સર્ષ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy