SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ / શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ] *શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ( ૧ ) પૂર્વ ભવ વર્ણન ૧૩૩ પ્રથમ દ્વિતીય અને તૃતીયભવ-મભૂતિ, હસ્તિ અને દૈવ. આ જ યુદ્વીપના ભરતક્ષેત્રમાં પાતનપુર નામે નગર હતું તેમાં અરવિંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે નગરમા વિશ્વભૂતિ નામે પુરાહિત હતા. તેને અનુદ્દા નામે ભાર્યો હતી. સંસારસુખ લેાગવતા તેમને કમઠે અને મરૂભૂતિ નામે બે પુત્રા થયા કમઠે વક્રપ્રકૃતિની અને મરૂભૂતિ સરળપ્રકૃતિનેા હતેા. કમઠને વરૂણા સાથે અને મરૂભૂતિને વસુંધરા સાથે પરણાવવામાં આવ્યે સમય જતાં વિશ્વભૂતિ ઘરના ભાર કમઠને સોંપી, દીક્ષા ગ્રહણુ કરી, મૃત્યું પામી દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા અનુન્દ્વરા પણ પતિની પછી તપપૂર્વક જીવન વીતાવી મૃત્યુ પામી પુત્રા મૃતકા કરી ઘેાડા દિવસે શાક રહિત બન્યા. અને પેાતાનું કામકાજ સભાળવા લાગ્યા. એક દિવસ પાતનપુરના પરિસરમાં હરિશ્ચંદ્ર નામના આચાર્ય પધાર્યા. નગરલેાક સાથે તે અન્ને ભાઈએ પણ તેમની દેશના સાંભળવા ગયા. મુનિએ દેશનામાં જીવમાંથી શિવ થઈ શકે છે. જે જીવ ક સહિત તે જીવ કહેવાય છે અને કરહિત થાય ત્યારે તે શિવ મને છે. હુ મેશા મનુષ્યે ધમ માના પક્ષ કરવા જોઇએ અને અધમ ના છાયડા પણ ન લેવા જોઈએ ' એમ જણાવ્યું, મુનિના આ ઉપદેશ મરૂભૂતિના હૃદયમાં આરપાર ઉતર્યાં અને તે ધનિષ્ઠ શ્રાવક અન્ય મરૂભૂતિની વૈરાગ્ય વાસિત પ્રવૃત્તિ વસુંધરાને ન ગમી તેનું મન હરહમેશ ગરાગમાં ડાલતુ હતું. જ્યારે મરૂભૂતિનું ચિત્ત સંસારતજી ગુરૂ સાથે વિચરવાની ભાવનામાં મહાલતું હતું – એક વખત દૃદ્ધિ કમઠની દષ્ટિ વસુંધરા ઉપર પડી. આથી તેણે ધીમે ધીમે લજ્જા છેડાવી તેને પેાતાની કરી. સમય જતા વાને આની ખુખર પડી તેણે સઘળી વાત પેાતાના દિયરને ખાનગીમાં ખેાલાવી કહી પણુ ભેાળા મરૂભૂતિને ડિલભાઈ આવું અકૃત્ય કરે તે ઉપર વિશ્વામ ન બેઠ! આથી એક વખત તે ભાઈની રા લઈ ખહાગામ ગયે પણ રાત નમતાં એક દુ.ખિયા ના સ્વાંગ ધરી તેને ઘેર આવી પડી રહેવાની માગણી કરી. કમઠે ધરની એમફીમા તેને પડી રહેવા દીધા રાતે મરૂભૂતિને ઉઘ ન આવી જાળીએ દ્વારા તેણે નજરેનજર પેાતાની પત્ની અને ભાઈનુ દુશ્ચેષ્ટિત નિહાર્યું * લઘુ ત્રષ્ટમાં પાર્શ્વનાથરિત્ર માટે ભાગે ઉ][ણ રચિત પાનાથચને અવલ ગીને આપવામાં આવેત ૧૮
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy