SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ [ લઇ ત્રિષષ્ટિ શલાકા પુરુષ . રાજેશ્વર બની ચરત્તિ થયે તે ચેસઠ હજાર સ્ત્રીઓ પર. તેમાં કુરતીને પટરાણું તરીકે સ્થાપી. એક વખત એક ગરીબ બ્રાહ્મણ બ્રહ્મદત્તને ચકી થયે જાણી તેને દ્વારે આવે. આ રક્ષકેએ તેને રાજદ્વારમાં પ્રવેશ કરવા ન દીધા. આથી બ્રાહ્મણે જુના જોડાનું તારણ કર્યું. ચકી મહોત્સવ બાદ બહાર નીકળ્યા. ત્યારે જુના જોડાનું તારણ જોઈ પૂછયું કે મેં પાંદડા યુના તેરણ તે ઘણું જોયાં છે. પણ જોડાનું તરણું કરનાર આ કેણુ છે?” સેવકોએ કહ્યું “એક બ્રાહ્મણ આપનું નામ રટતે બાર વર્ષથી આપને ઝંખે છે. બ્રહ્મદને તેને બેલાવી પૂછ્યું કે “ શું કામ છે?” ત્યારે બ્રાહ્મણે કહ્યું “ રાજેશ્વર ! આપ વૈભવ પામી ભૂલી ગયા છે પણ આપની નાસભાગમાં તમારી સાથે રખડવામાં મારા જેડાનાં તળીયા ઘસાઈ તુટી ગયાં છે બ્રહદતે તેને મિત્ર તરીકે ઓળખે. રાજસભામાં બોલાવ્યા. અને કહ્યું કે “તારે જોઈએ તે માગ” તેણે કહ્યું “મારે કાંઈ બીજી જરૂર નથી. પહેલા દિવસે તમારે ઘેર અને પછી બીજે એમ મને જ કમસર ભોજન મળે એટલે મારે સ. રાજાએ હા કહીં પણ એક વખત ચક્રીને ત્યાં જમ્યા પછી એને ફરી વારે ન આવ્યો તે નજ આ. ચક્રવર્તિપણાના સુખને ભેગવતા બ્રહ્મદર પિતાના દિવસે પસાર કરે છે. તેવામાં એક વખત સભાને મહેંકાવને પુષ્પકંદુક જોઈ રાજા વિચારમાં પડશે. અને આ કંદુક મેં કયાંક જે છે તેવા ઉહાપોહમાં રાજા ભાન ભૂલ્યા. અને મૂચ્છ પામે. ડીવારે સ્વસ્થ થતાં રાજાને પૂર્વના પાંચ ભવની સ્મૃતિને જગાવનાર -જાતિસ્મરણ જ્ઞાન થયું. તે બાલી ઉઠે કે “આ દડે મેં પૂર્વે સૌધર્મ દેવલોકમાં જોયો હતે પણ પાંચે ભમાં સાથે રહેનાર મા બાંધવ હું કયાંથી મેળવું?” રાજાએ વાત મૂળ મારા વાંકા ત્રિો તત આ અર્ધ શ્લોકની પાદપૂર્તિ જે કરશે તેને હું અર્ધરાજ્ય આપીશ તેવી ઉષણ કરી. ઠેર ઠેર જતે દિવસે આ પંક્તિ પ્રસિદ્ધિ પામી. ગાયોના ગોવાળે, કેશ હાંકનાર ખેડૂતે અને રસ્તે જતા છોકરાઓ પણ છે મુ મરૌ ગાવા લાગ્યા. આ અરસામાં ચિત્રનો જીવ સૌધર્મ દેવલોકમાંથી રચવી પુરિમતાલ નગરમાં શેઠને ત્યાં પુત્રપણે જન્મ્યા હતા. ત્યાં તેણે જાતિસ્મરણ જ્ઞાન પામી દીક્ષા અંગીકાર કરી. વિહાર કરતા કરતા આ મહામુનિ કાંપિલ્યનગરના ઉદ્યાનમાં પધાર્યા. કાઉસગ ધ્યાને રહેલ મુનિના કાનમાં “રાત મુગ' ની પંક્તિ પડી. કાઉસગપાળ્યા બાદ તેના ઉતરાર્ધ, gવા gિi સાતિવાર વિગુજય કહી પાદપૂર્તિ કરી. કેશવાહકે રાજાને નિએ પૂરેલ પૂર્તિની બીના જણાવી. ઉમળકાભેર બ્રહ્મદત્ત ત્યાં આવ્યું. અને છ છ ભવ સુધીના બાંધવને જોઈ નમીને આનંદ પામવા લાગ્યો. મુનિએ દેશના આરંભી અને જણાવ્યું વિ રાજા ! તે બહારના શત્રુઓને જીત્યા પણ હવે આંતર શત્રુને છતી સ્વકલયાણ સાધી ચક્રીએ કહ્યું “ તપના બળે મળેલ આ રાજ્યલક્ષમીને આપ મારી પેઠે ઉપયોગ કરી મારા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy