SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ [ લલ્લું ત્રિષષ્ટિ શલાકા પુરુષ. ગાતાં નીકળ્યાં. શિયાળનો શબ્દ સાંભળી ખીજું શિયાળ એલી ઉઠે તેમ ચિત્રસ ભૃત માથે ભુરખા એન્રી' નગરમાં દાખલ થયા અને તીણા સ્વરે તેમણે પણ ગીત આરણ્યું. તેમના ગીત આગળ સર્વેનાં ગીત આખાં થયાં. લેાકાનાં ટોળેટાળાં તેમની આગળ જમા થયાં: તેમા કોઈ કૌતુકીને આ ગાનાર કોણ છે? તે જાણવાની ઈચ્છા જાગી. તેણે મુરખા ખેંચી કાઢયા. લેાકાએ જોયું તો મુરખામાંથી ખીજું કાંઈ ન નીકળતાં ચિત્ર અને સંભૂત નીકળ્યા. ક્ષણભર જેના ગાને માથા ધુણાવતા હતા તે લેાકાએ અરે આચડાય ! મારા ! મારે ! તેમણે આખું નગર અભડાવ્યુ.’ એમ કહેતા જેના હાથમાં જે આવ્યું તે લઈને મારવા લાગ્યા. કાઈ એ પત્થર તેા કેઇએ રાડાં, તે કોઈએ છૂટી લાકડીએ તેમના તરફ ફેકવા માંડી. અને આમ હડકાયા કુત્તાની પેઠે સારસા લેકે તેમને નગર બહાર મૂકી આવ્યા. ચિત્ર—સભૂતના ગાત્ર લેના મારથી ઢીલાં થયાં તેમ તેની સાથે તેમનાં મન પણુ ઢીલાં થયાં. તેમને લાગ્યું કે શ્વાને આપણી કળા પસ' છે પણ આ શરીરમાં રહેલ.. હાવાથી ત્યાજ્ય છે. લેાકેાની દૃષ્ટિએ આપણાં શરીર ઘૃણા પાત્ર છે તો આપણે આ શરીરને રાખીને શું કામ છે?” તેમ વિચારી અપાપાત કરવામા નિષ્ણુચે એક પર્વત ઉપર ચઢયા તેવામાં તેમને એક 'મહામુનિ મળ્યા. અને તેમણે કહ્યું કે ઝંપાપાતથી શરીરના માશ થશે. પણ કમના નાશ થવાનો નથી., તેને માટે તો તપતપી કલ્યાણ સાધી શરીરને ત્યાગ, કશું તે ઉત્તમ છે.' મુનિની આ વાત તેમને રૃચી અને તે સાધુ થયા. શરીર ઉપર મુદ્દલ દરકાર રાખ્યાધિના તેમણે છઠ્ઠ અડ્રેસ, વિગેરે દુસ્તય તપી માસ ખમણુ આરંભ્યું, આમ તપતપતા તેઓ બન્ને હસ્તિનાપુર નજીક આવ્યા. 1 4 એક વખત ભૂતિ મુનિ માસખમણુને ચારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માટે પધાર્યાં. નમુચિએ તપઃકૃશ અને વેશ પરાવર્તન પામેલ હોવા છતાં તેમને તુજ ઓળખી કાઢયા. પશુ ‘પાપા લવંગ ક્રિ: ન્યાયે તેના હૃદયમાં અનેક આશા કુશકા થવા માંડી. તેને લાગ્યુ કે ‘મારૂં સમગ્ર રિત્ર, આ મુનિ જાણે છે, અને રખેને તે કાઇને વાત કરે તો મારી પ્રતિષ્ઠા અને આખરૂનું શું થાય ?” તણે જીત સેવકોને આજ્ઞા કરી કે “આ સુનિને ગળચી પકડી બહાર કાઢો.' સેવકોએ મુનિને ગળચી પકડી તિરસ્કાર પૂર્વક બહાર કાઢયા. અગ્નિથી શીતળ જળ પણ ઉષ્ણુ થાય તેમ તે શાતમૂર્તિ શ્રુમિ ત્તિરસ્કારે ઉગ્ર મન્યા. અને તેમના મુખમાંથી વાળાએ કાઢતી તેોલેશ્યા “ પ્રગટી. નગરયે ભય પામ્યા. સનકુમારચક્રી પણ આવી મુનિને પગે પડયા. અને વિનતિ કરવા કરવા લાગ્યા કે હું ક્ષમાસાગર! મહામુનિ ! આપ્યાળુ છે. અપકારી ઉપર પણ દયા રાખી આપક્ષમા આપે આ વાતની ખબર ચિત્ર મુનિને પડી. અને તે પશુ ત્યાં આખ્યા. તેમણે વિવિધ શાસ્રવચનથી તેમને શાંત પાડયા. આ પછી મુનિને લાગ્યુ કે ક્રોધનું કારણુ શરીર છે. કારણ કે આહાર લેવા જતાંજ ક્રોધનું કારણુ થયુ. આમ વિચારી અને મુનિ બાંધવાએ આહારનો ત્યાગ કરી અણુસણુ સ્વીકાર્યું ' ૧ દેશમાળા વિગેરેમાં ઝંપાપાત કરવા ગયા ત્યારે ‘તમે કહ્યું તેમ છે. ' પડશે નહિં તેમ પાછળથી મુનિએ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy