SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા શુરુષ - અને રુકિમણી દમષના પુત્ર શિશુપાલને આપી. શિશુપાલ રુકિમણીને પરણવા આવ્યો. રુકિમણીની ફઈએ છૂપી રીતે કૃષ્ણને ખબર આપ્યા કે “મહા સુદ આઠમના દિવસે ઉદ્યાનમાં અમે નાગપૂજાને બાને જઈશું. તે તમે રૂકિમણીની લઈ જજો. કૃષ્ણ બળદેવ સાથે તે દિવસે કુંઠિનપુર ગયે. અને રુકિમણુને પોતાને વૃત્તાન્ત કહી રથમાં બેસાડી દ્વારિકાના માર્ગે પ્રયાણ કર્યું. પાછળથી દાસીઓએ કહ્યું કે “આ કૃ કિમણીને લઈ જાય છે. પકડો. પકડો” પાછળ રૂકિમકુમાર જે. કૃષ્ણ રુકિમણી સહિત દ્વારિકામાં દાખલ થયે. અને મલદેવ લકરનો સામનો કરવા રોકાયો. છેવટે બલદેવે સુરખાસ્ત્રથી રૂઝિમકુમારનું માથું કેશરહિત કરી જીવતે છોડી મુકો. આ પછી તે રણસ્થાન ઉપર ભેજકટ નગર વસાવી ત્યાં રાજ્ય કરવા લાગ્યો. શ્રીકૃષ્ણ રુકિમણીને દેવનિર્મિત દ્વારિકા બતાવી અને સત્યભામાની નજીકના આવાસમાં રાખી. એક વખત સત્યભામાએ રુકિમણીને જોવાની ઈચ્છા દર્શાવી. શ્રીકૃષ્ણ લક્ષ્મીગ્રહમાં બતાવીશ એમ કહ્યું. આ પછી તેણે સમારકામના નાનાતળે લક્ષમીની પ્રતિમા દૂર કરી. રૂકિમણીને ત્યાં ગોઠવી. કૃષ્ણ સત્યભામાની સાથે લક્ષમગૃહમાં આવ્યો. સૌ પ્રથમ સત્યભામાએ લહમીદેવીના અલૌકિક રૂપની પ્રશંસા કરી અને વંદન કર્યું. ત્યારબાદ તેણે કહ્યું કે “રુકિમણ કયાં છે?' કૃષ્ણ રુકિમણીને કહ્યું “તુ ઉભી થઈ તારી મેટીબેનને નમસ્કાર કર. રુકિમણી લક્ષમીના સ્થાનથી ઉડી સત્યભામાને પગે પડી. સત્યભામા બેલી કે “મેટીહું નહિ પણ તું કારણ કે પ્રથમ તો હું તને લક્ષમી માની પગે પડી છું.' આમ શ્રીકૃષ્ણને ૧ સત્યભામા, ૨ રુકિમણું, ૩ ગૌરી, ૪ જાંબવતી, ૫ પહા, ૬ સુસીમા, ૭ લક્ષમણા, ૮ ગાંધારી આ આઠ પટરાણીઓ થઈ. બલભદ્રને રેવતી, રામા, સીતા અને બધુમતી વિગેરે સ્ત્રીઓ થઈ. સમય જતાં રુકિમણીને એક પુત્ર થયો. તેનું નામ પ્રધાન રાખ્યું. અને સત્યભામાને જે પુત્ર થયો તેનું નામ ભાવુક રાખ્યું. પ્રદ્યુમ્નનું તેના પૂર્વભવના વૈરી ધુમકેતુ દેવે જન્મતાંજ હરણ કર્યું, અને વૈતાઢય પર્વત ઉપર ભૂતારમણ ઉદ્યાનમાં તેને એકલી સુ. તેવામાં ઉપરથી જતા કાલસંવર વિદ્યાધરનું વિમાન આકાશમાં અટકયુ. તે નાચ ઉતર્યો. અને તેણે પ્રદ્યુમ્નને લઈ પિતાની પત્ની કનકમાળાને આપ્યો. કનકમાળાએ તે પુત્રને પોતાના પુત્રની પેઠે ઉછેરી માટે કર્યો. , , * * * રૂકિમણું પુત્રના હરણથી બેભાન થઈ તેણે ખાવાનું પીવાનું સર્વ છાડી દીધું. પુત્રને મેળવવા તેણે ઘણાં ફાં માર્યા. પણ કઈ જગ્યાએ પત્તો ન લાગ્યો. આ પછી શ્રી કૃષ્ણ નારદને તેને પત્તો મેળવી લાવવાનું કહ્યું. નારદે બધે તપાસ કરી પણ પત્તો ન મળવાથી તેણે સીમંધર સ્વામિને પૂછયું હે ભગવન!, રુકિમણીને પુત્ર હાલ ક્યાં છે ?” ભગવાને કહ્યું તે ધૂમકેતુ દેવથી હરણ કરાય છે. અને હાલ કાલસંવરવિદ્યાધરને ત્યાં છે, અને તે સોળ વર્ષ બાદ રૂકિમણીને મળશે. નારદે આ સમાચાર શ્રી કૃષ્ણ અને રુકિમણીને આ તેમજ રૂઠિમણુને સીમંધર પાસેથી સાંભળેલા વૃત્તાન્ત મુજબ તેને કહ્યું “તેં લાવ તીના ભવમાં કૌતુકથી મયુરના ઈડને રંગ્યાં હતાં. મરી રંગેલાં ઈડને ઓળખી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy