SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વસુદેવ ચરિત્ર ] - ૧ ૧ ૧ - પડયા છે. તે બોલ્યો શું કુલક્ષણ?' દાસીએ નગરવાસીઓની બધી વાત 'આદિથી તે છેડા સુધી કહી સંભળાવી. કારણકે સ્ત્રીઓના હૃદયમાં ગમે તેવી છાનીવાત ટકી શકતી નથી. વસુદેવ વિચારમાં પડયો. તેને લાગ્યું કે “મારા વડિલભાઈ શું મારે માટે એ વિચાર ધરાવે છે કે સ્ત્રીઓની મારા તરફ રૂચિ કરવા હુ નગરમાં ભણું છું.' હવે મારે અહિં રહેવું નકામું છે દાગીને જવા દીધી. તેનું ગંધદ્રવ્ય તેને પાછું સેપ્યું. અને રાતે વેશ પરાવર્તન કરી નગર બહાર નીકળી શમશાનમાં આવ્યે. અને એક ચિતા ખડકી, રખડતા એક મડદાને સળગાવ્યું. ને પોતાના હસ્તાક્ષરે થાંભલા ઉપર વડીલેને ક્ષમાવવા પૂર્વકના બે શ્લેક પત્ર ઉપર લખી આપ્યા. “ોપનાથીયો, ગુ પશુના જજો . . इति जीवन् मृतंमन्यो, वनदेवोऽनलेऽविशत् " ॥१॥ ततः सन्तमसन्तं चा, दोपं मे स्ववितकिंतम् । તે સાથે ગુણવ, ઊંઢો મૂત” રા – જેના ગુણને વડિલે આગળ દેષરૂપે કહી બતાવ્યા, તેથી જીવતાં છતાં પિતાને મૃત રામાન માનનાર વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. માટે પિતાની કલ્પના પ્રમાણે મારે દેષ હેય કે ના હેય, છતાં તે વડિલો ! તમે તે મને બધું સહન કરો. અને નગરવાસીઓ પણ મૂલથી ક્ષમા આપજો.” આ પ્રમાણે લખી બ્રાહ્મણને વેષ ધરી વસુદેવે ત્યાંથી પૃથ્વી ઉપર ફરવા માંડયું. આ તરફ લોક તથા ચિતાની વાત નગરમાં પ્રસરતાં રાજા પ્રજા સૌ કકળી ઉઠયાં. રામૂઢવિજય આગળ ફરિયાદ કરનારાઓ શરમિંદા પડયા. રાજા તથા યાદવોએ છેવટે તેનું મૃતકાર્ય કર્યું. આમ છતાં સમુદ્રવિજયને વસુદેવ બળી મરે તે વાત ઉપર શ્રદ્ધા ન ઉપજી. આથી તેણે તેના વિશ્વાસ કોષ્ટકી નિમિત્તિઓને બોલાવી પૂછયું કે “વસુદેવ જીવે છે કે મૃત્યુ પામ્યું છે? જીવે છે તો તે અમને કયારે મળશે ?નિમિરિઆએ નિમિત્ત જોઈ કહ્યું “રાજન ! અધીરા ન બનો! તમારે બાંધવ વસુદેવ જીવે છે. અને તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તે પણ સે વર્ષ પહેલાં તમે તેને પત્તો નહિ મેળવી શકે. સો વર્ષ બાદ પૂર્ણ વૈભવી અને અનેક હજાર કન્યાઓનો ભત્તર તે તમને યુદ્ધમાં સામે લડતો મળશે. સમુદ્રવિજયને ભાઈના ગયાનું દુઃખ થયું પણ જીવતા હોવાના સમાચાર અને પૂર્ણ વભવ પ્રાપ્ત કરવાના તેના ભાગ્યની આગાહીથી કંઈક ધીરજ વળી. છતાં તેણે માન્યું કે આગાહી તે તે આગાહી જ શ્યામા વિગેરે સ્ત્રીઓ સાથે લગ્ન. આ બાજુ વસુદેવ આડા માર્ગે લામતો ભમતો છેવટે એક ધોરી માર્ગ ઉપર આવ્યો. બાદ ફરતાં ફરતાં છેવટે તે વિજય ખેટ નગરમાં આવ્યું. ત્યાં સુગ્રીવ રાજાની યામા અને વિજયસેના નામની બે કન્યાઓને તે કળામાં પરાભવ પમાડી પર. અને ત્યારબાદ વિજયસેનાએ અકુર નામના પુત્રને જન્મ આપ્યો. પછી વસુદેવ વિજય ૧૧
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy