SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ * [લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ તેને છોડી મૂકી વેગવતી દીક્ષા લીધી. ચારિત્ર પાળ્યું અને મૃત્યુ પામી દેવલોક જઈ ત્યાંથી વી સીતા થઈ શંભુરાજા મરીને પ્રભાસ નામે બ્રાહ્મણ થયું. તેણે દીક્ષા લીધી અને તપ આદર્યું. તપ દરમિયાન કનકપ્રભ નામના વિદ્યાધર ઉપર તેની નજર પડી “તેણે તે વખતે નિયાણું કર્યું કે મારા તપ પ્રભાવથી ભવાંતરે આવી હુ ત્રાદ્ધિસિદ્ધિ મેળવું” આથી પ્રભાસ મરી રાવણ થયે. આ રીતે પૂર્વભવની વૈરપરંપરાને કારણે લક્ષમણ અને રાવણની વૈરપ પર જાગી અને પૂર્વભવે મુનિને આપેલ કલકથી સીતા ઉપર કલંક આવ્યું લવણુ અંકુશન પૂર્વભવ કાકદી નગરીમાં લવણ અને અંકુશને જીવ પ્રથમ વસુનંદ અને સુનંદ નામે બે બ્રાહ્મણ હતા અહિં માસોપવાસી મુનિને ભાવથી પ્રતિલાલ્યા ને શુભ ભાવથી મૃત્યુ પામી વસુનદ પ્રિયંકર અને સુનંદ સુભંકર નામે રાજપુત્ર થશે તે બન્નેએ દીક્ષા લીધી અને મૃત્યુ પામી દેવકે જઈ લવણ અંકુશ થયા સીતાનું સ્વર્ગગમન. આ પ્રમાણે જ્યભૂષણ મુનિદ્વારા પૂર્વભવ સાંભળી ઘણું પ્રતિબોધ પામ્યા. રામના સેનાપતિ કૃતાતે તત્કાળ દીક્ષા લીધી. મુનિને વાંદી રામલક્ષમણુ આર્યા સીતા પાસે જઈ નમસ્કાર કરી ખમાવી અધ્યા ગયા આર્યા સીતા ઉગ્ર તપ કરી સાઠ વર્ષ ચારિત્ર પાળી બારમા દેવકે ઇદ્ર થયાં અને કૃતાતવદન મૃત્યુ પામી બ્રકમાં દેવ થયે. એક પ્રસંગે કનકરથ રાજાએ સ્વયંવર માંડ કનકરથની પુત્રી મંદાકીનીએ લવણને અને ચંદ્રમુખીએ અંકુશને વરમાળા આરોપી આથી લક્ષ્મણના શ્રીધરે વિગેરે અઢીસે પુત્રો લવણ અંકુશ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. લવણું અંકુશ કાકાના છોકરા સાથે નહિ લડવાને નિર્ણય કરી સ્થિર રહ્યા શ્રીધર વિગેરેને આ ખબર મળી તેથી તેઓએ લજજા પામી દીક્ષા લીધી લવણ અંકુશ મદાકિની અને ચંદ્રમુખીને પરણી અધ્યા આવ્યા ભામંડળનું મૃત્યુ અને હનુમાનની મુક્તિ એક વખતે ભામડળ વિચારશ્રેણિએ ચઢતા વિચારવા લાગ્યું કે મેં વૈતાઢયની બને શ્રેણીઓ વશ કરી છે. લીલાપૂર્વક જગતમાં હું ફર્યો છું હવે મારે દીક્ષા લઈ સ્વય સાધવું જોઈએ તેવામા આકાશમાંથી વીજળી પડી અને ભામંડળ મૃત્યુ પામી દેવકુરૂમાં સુગલિક થયે આ પછી હનુમાન પણ સૂર્યાસ્ત દેખી સૌના ઉદય અસ્ત વિચારી સાડાસાતસો રાજાઓ સાથે દીક્ષા લઈ તપ તપી મુક્તિએ ગયા લક્ષ્મણનું મૃત્યુ. હનુમાનની દીક્ષાના સમાચાર સાંભળી રામ વિચારવા લાગ્યા “ભગ સુખ ત્યજી હે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy