SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ રામ વનવાસ કાળ) ૫૧ વિશયાના પાદજળથી લક્ષ્મણનું બેઠા થવું. રામની છાવણીમાં સો લમણની મૂર્છાવસ્થા દેખી શકાતુર હતા તેવામાં એક વિવાપર ભામંડળ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે “હું શશીમંડળ રાજાને પ્રતિચદ્ર નામે પુત્ર છું. એક વખત મારી સ્ત્રી સાથે આકાશમાને જાતે હતું, તેવામાં સહસ્ત્રવિજય નામના વિવરે મારી સાથે યુદ્ધ કર્યું અને મને ચંડરવાશક્તિ મારી આકાશમાથી પૃવી ઉપર ફકી દીધે હું અયોધ્યાના સીમાડે મૂછ ખાઈ પડયે. આ અવસરે =ોધ્યાને રાજા ભગ્ન ત્યા આવ્યો અને તેણે માગ ઉપર મત્રેલું પાણી છાટયું કે તુત માગ સારીરમાંથી શનિ નેકળી ગઈ અને હું સાજો થયે મેં આ પછી ભરતને મઢેલ પાણીની વિગત સંબંધી પૂછયું તેમણે મને કહ્યું કે “એન વખતે વિથ નામને સાર્થવાહ ગજપુરથી અહિ આપે તો તેની સાથે એક પાડો હતો આ પાડે અતિભારથી ઢળી પડશે કે તેની અવજ્ઞા કરી અને તેના ઉપર પગ મુકી ચાલયા પાડે મૃત્યુ પામી પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયે તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવ જે. અને કોલ કરી મારા નગરમાં મરકી ફેલાવી વેર લેવા માડયું. પરંતુ આશ્ચર્યની વાત તો એ બની કે મારે મામ દ્રોમેવ તે વખતે મારી ભૂમિકા હતે છતા તેને કાઈ ન થયું મેં દ્રોણમેઘને પૂછ્યું કે “આમ કેમ?” જવાબમાં તેણે કહ્યું કે “ આ સર્વ પ્રભાવ વશયાના સ્નાન જળને છે. મારે પ્રિયંકા રાણથી વિશલ્યાનામે પુત્રી છે તમારા દેશની પેઠે મારા દેશમાં પણ ઉપદ્રવ થયો હતો. એક વખત અમારે ત્યાં સત્યભૂતિ નામના મુનિ પધાર્યા તેમણે અમને કહ્યું કે “આ વિશવ્યાએ પૂર્વભવમાં મહાતપ કર્યું છે તેથી તેના સ્નાનજળથી . ત્રણ રૂઝાશે, શલ્ય નીકળશે, વ્યાધિઓનો નાશ થશે અને છેવટે લક્ષ્મણની તે પત્ની થશે.”મેં વિશલ્યાનું જ્ઞાનજળ જ્યા જ્યાં નાખ્યું ત્યાં ત્યાથી રેગ મરકી ગઈ એ પણ એ નાન જળ તેમની પાસેથી લીધું અને મારા દેશમાં તેનું સિંચન કરી ઉપદ્રવ કાઢયે મારા પાસે થોડું સંઘરેલું જળ હતું તે તમારા ઉપર છાટયું. અને તેથી તમે નિરુપદ્રવી થયા ” આ પ્રમાણે મને ખાત્રી થઈ છે માટે લક્ષ્મણને મૂછમાંથી જગાડવા જલદી જળ ભરત પાસેથી મ ગાવે ને લક્ષ્મણ ઉપર સિંચન કરે.” રામે લક્ષણના મૂછના સમાચાર ભરતને મોકલ્યા ને વિશલ્યાનું સ્નાનજળ લઈ આવવા કહ્યું. ભરત તખ્ત જ દ્રોણમેઘની પાસે પોં ને બધી વાત કરી. એથી દ્રોણમે વિશલ્યાને ભારતની સાથે રામની પાસે મોકલી. વિશલ્યાના માત્ર કરસ્પર્શથી જ શક્તિએ લક્ષ્મણનો ત્યાગ કર્યો હનુમાને તેને પકડી લીધી શક્તિએ કહ્યું “મને વિશલ્યાનું તેજ અસા છે હું નિરપરાધી છુ” આથી હનુમાને તેને મુક્ત કરી. ત્યારબાદ લક્ષમણની મૂછ વળી લમણ બેઠા થયા બધાને ભેટયા પછી એક હજાર કન્યા સહિત તે વિશલ્યાને પરણયા રાવણને વધ રાવણને આ વાતની ખબર પડો એના મત્રોએ સીતાને છોડી દેવા રાવણને ફરી સલાહ આપી રાવણે મંત્રીઓની એ સલાહને ઈન્કાર કર્યો. રાવણે ઉલટું રામને દૂત
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy