SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ આગળી પર ધારણ કરી. સીતાને આમ આનંદિત જોઈ સીતાની ચોકી કરતી ત્રિજટા નામની એક રાક્ષસીએ એ વાત રાવણના કાને પહોંચાડી. તરત જ રાવણે મંદરીને સીતા હર્ષમાં છે એમ જણાવી મ દેદરીને સીતાની પાસે મોકલી. મ દેદરીએ રાવણના વૈભવનાં વખાણ કર્યા પણ સીતાએ મંદદરની વાત ભણું ઉદાસીનતા સેવી આથી નિરાશ થઈ મદદરી રાવણ પાસે જવા નીકળી. મંદોદરીના ગયા પછી હનુમાન ઝાડ પરથી છલાંગ મારી સીતાની સામે આવ્યો. એણે કહ્યું “હે માતા ! હું રામ લક્ષમણુની આજ્ઞાથી તમારી શોધ કરવા માટે આ છું તમારા વિયેગથી રામ ઘણું જ દુઃખ જોગવી રહ્યા છે મેં જ તમારા બેળામાં રામની મુદ્રિકા હૈ કી હતી જેથી આપને વિશ્વાસ આવે કે હું રામને અનુચર છું, મારે તમારી પાસેથી ચૂડામણિ લેતા જવાનું છે જેથી રામને ખાત્રી જ થાય કે હું આપને મળેલ છું આ પછી રામના સમાચારથી હર્ષ પામી સીતાએ હનુમાનના આગ્રહથી એકવીસ દિવસના અંતે ભોજન કર્યું. ભેજન બાદ સીતાએ હનુમાનને ત્યાંથી ચાલી જવા કહ્યું કારણ કે સીતાને મનમાં ભય હતું કે રાક્ષસે હનુમાનનો વધ કરશે પણ હનુમાને નિર્ભયતાથી જવાબ આપ્યો કે “હે માતા! મારે વધ કોઈ કરી શકે તેમ છે નહિ. હે માતા! તમારી જે અનુમતિ હોય તે હું અત્યારે જ રાવણને અને એની સેનાને પરાભવ કરી આપને મારા વિશાળ સ્કંધ પર બેસાડીને રામની પાસે લઈ જાઉ.” સીતાએ કહ્યું: “તમે જરૂર રામ લક્ષમણની કીર્તિને વધારશે એવી , મને મનમાં ખાત્રી છે. તમારામા બધુજ સંભવી શકે છે તેમ છતાં હું તમારા સ્કંધ પર બેસી શકું નહિ કારણ કે પરપુરુષને પરિચય ગ્ય નથી માટે હવે સત્વર રામલક્ષ્મણ પાસે તમે પોંચી જાવ ને રામને સર્વ હકીક્તથી વાકેફ કરે.” પછી સીતાએ પિતાને ચૂડામણિ આપીને હનુમાનને ત્યાંથી વિદાય આપી. હનુમાનને : લાગ્યું કે “દુષ્ટ રાવણને જતા જતાં પોતાના પરાક્રમને થોડે ઘણે પર બતાવવા જેથી રાવણને પણ લાગે કે રામની સેનામાં આવા મહાન વીર્યમાન સનિકે રહેલા છે. આવા વિચારથી હનુમાને અશોક વનમાં અને દેવરમણ ઉદ્યાનમાં આવેલા અસંખ્ય ઝાડે અને છડેને મૂળમાંથી ઉખેડી નાંખ્યા. ઉદ્યાનનું રક્ષણ કરતા રક્ષકે તરત જ હમાનની સામે દેડી આવ્યા. પરંતુ હનુમાને તેમને પરાભવ કર્યો. રાવણની પાસે આ વાત પહોંચતાં એણે પિતાના બળવાન પુત્ર અક્ષકુમારને હનુમાનની સામે યુદ્ધ કરવા મોક૯યા. માત્ર પલકવારમાં જ હનુમાને અક્ષકુમારનો શિરચ્છેદ કર્યો અક્ષતકુમારના મૃત્યુના સમીસાથ્થી આઘાત પામીને રાવણને પુત્ર ઇજિત હનુમાનની સામે મેદાનમાં ઉતર્યો. અને એ ઘણુંજ દારુણ યુદ્ધ ચાલ્યું હનુમાને ઇદ્રજિતનાં બધાં જ શસ્ત્રો નકામાં કરી દીધાં. અતે ઇદ્રજિતે નાગપાશ અસ્ત્રથી હનુમાનને બાંધી લીધા. હનુમાન ધારત તો ક્ષણવારમાં
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy