SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ-વિષણિશલાકા પુરુષ જ ગવાળી, કમળના આસનવાળી, બે દક્ષિણ ભૂજામાં પુસ્તક અને ઉત્પલ અને બે વામ ભૂજામાં કમંડળ અને કમળને ધારણ કરનારી નિર્વાણું નામે શાસનદેવી થઈ શાસનદેવ ” જેમના સાનિધ્યમાં હંમેશા રહેતા હતા એવા શાંતિનાથ ભગવાને ભઠ્યપ્રાણીઓના પ્રતિ બોધ માટે અન્યત્ર વિહાર કર્યો. , , . - - - - - - - તે એક વખત વિહાર કરતા કરતા ભગવાન ફરી હસ્તિનાપુરના પરિસરમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ફરૂચંદ્ર પણ ત્યાં આવ્યો. દેશનાના છે અને ભગવાનને નમી કુરચંદ્ર બાલ્યો, હે ભગવાન! પૂર્વજન્મના કયા કર્મથી હું આ જન્મમાં રાજા થયો અને મને કયા કર્મથી દરરોજ અદ્દભૂત પાંચ વસ્ત્ર, અને ફલ વિગેરે વસ્તુઓ મલ્યા કરે છે. છતાં તે વસ્તુઓનો હું ઉપગ નહિ કરતાં તેને ઈજનને આપીશ એમ માની સંગ્રહી રાખું છે. ભગવાને કહ્યું આ સર્વ પૂર્વભવના નિદાનનો પ્રભાવ છે. તે પૂર્વભવમાં શ્રીપુર , નગરમાં સુધન, ધનપતિ, ધનદ અને ધનમિત્ર નામના ચાર વણિક મિત્રોને નોકર હતે. તે મિત્રોની સાથે તે પણ પરદેશ ગયો માર્ગમાં એક મુનિને ,વનમાં સમાગમ થયોતે મુનિને વહરાવ્યું. અને તેની તે તથા ચાર. મિત્રોએ અનુમોદના કરી. આથી તું મરી કુરચંદ્ર થયો અને સુધન અને ધનદ સરી કંપીલપુર અને કૃતિકાપુરમાં વણિક , પુત્ર થયા. જ્યાં સુધનનું નામ હાલ વસંતદેવ છે. અને ધનદનું નામ કામપાલ છે. બીજા બે ધનપતિ અને ધનેશ્વર મરીને મદીરા અને કેશર નામે, સ્ત્રીરૂપે જન્મ પામ્યા છે. તેમાં મદિરાનો વિવાહ કામપાલની સાથે અને કેશરાનો, વિવાહ વસંતદેવની સાથે થયે છે. તે પણ આ સમવસરણમાં અહિં બેઠા છે. તને યુનિદાનના પ્રભાવથી રાજ્ય અને પાંચ અદ્ભુત વસ્તુઓ મળી છે. પરંતુ તું આ પાંચ વસ્તુનો ઉપગ એક કરી શકો નથી. તેનું કારણ આ દાનમાં પાંચે સહકાર હતું. હવે હું તેમની સાથે તેમનો-ઉપગ કરી શકીશ. પ્રથમ પિરિસી પૂર્ણ થતાં ભગવાને શના સમાપ્ત કરી એટલે ગણધર ભગવતે દેશના આરંભી અને તે પૂર્ણ થતાં સુનિદાનની પ્રશંસા કરતા ભાવિકે, ઈદ્રો, હું અને રાજાએ ભગવાનને વાંરી સ્વસ્થાને ગયા. દેશના બાદ કરંચ પવન ચાર મિત્રોને પિતાને ત્યાં લઈ ગયા. તેમને ખુબ આદર સત્કાર કર્યો અને તેમની સાથે દેવી વસ્તુઓના ઉપગ પૂર્વક પિતાનો કાળ પસાર કરવા લાગે. “ , - - - - - શાંતિનાથ સ્વામિને બાસઠ હજાર સાધુ, એકસઠ હજાર છસોંસાધ્વી, આઠસો ચૌદ , " પૂર્વ ધારી, ત્રણ હજાર અવધિજ્ઞાની, ચાર હજાર મનઃપવાની, ચાર હજારને ત્રણ કેવળજ્ઞાની, છ હજાર વયિ લબ્ધિવાળા, બે હજારને ચાર વાદઃ લબ્ધિવાળા, બે લાખેને નેવું હજાર શ્રાવક અને ત્રણ લાખ અને ત્રાણું હજાર શ્રાવિકા આટલો પરિવાર થયેલું , શાંતિનાથ પ્રભુ દીક્ષા લીધા બાદ પચીસ હજાર વર્ષ પૃથ્વી ઉપર વિચરીપિતાને નિવણ કાળ સમીપ જાણી સમેતશિખર. પધાર્યા ત્યાં નવસે મુનિઓની સાથે અણુસણ વત સવીકાર્યું અને એક માસને અંતે જેઠ વદ ૧૩ ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતું ત્યારે શાંતિનાથ પ્રભુ નવસે મુનિઓની સાથે મોક્ષે ગયા. * - - - ... ,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy