SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ટ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ મનપવ જ્ઞાની, તેર હજાર કેવળજ્ઞાની, અઢાર હજાર ને ચારસા વૈક્રિયલબ્ધિવાળા દશ હજાર સાડી ચારસા વાદલબ્ધિવાળ, એ લાખ અને એકાશી હજાર શ્રાવક તથા પાંચ લાખ ને સાળ હજાર શ્રાવિકાના પરિવાર થયા. સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને ખાર પૂર્વાંગે ન્યૂન એક લાખ પૂર્વ પૃથ્વી ઉપર વિચરી પેાતાના નિર્વાણુ કાળ સમીપ જાણી સમેતશિખર પર્વતે પધાર્યાં. ત્યાં ‘હજાર મુનિએની સાથે અનશન કર્યું. એક માંસને અતે ચાર અઘાતિ કમ ખપાવી, શૈલેશી ધ્યાન પ્રાપ્ત કરી ચૈત્ર સુદ ૯ ના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં એક હજાર મુનિ સાથે સુમતિનાથ સ્વામિ માક્ષે ગયા. ઈન્દ્રો પ્રભુના તેમજે મુનિઓનાં દેહના વિધિથી અગ્નિસ`સ્કાર કરી નંદીશ્વર દ્વીધે નિર્વાણુ કલ્યાણકનો મહેાત્સવ કરી સ્વસ્થાને ગયા. દશ લાખ પૂર્વ કૌમાય અવસ્થામાં, એગણત્રીશ લાખ અને ખાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં અને ખાર પૂર્વાંગે ઉડ્ડા લાખ પૂર્વ શ્રમણ અવસ્થામાં આ રીતે સુમતિનાથ ભગવાને કુલ ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુ જિનચરિત્ર (૧) પૂર્વ ભવ વર્ણન પ્રથસ–દ્વિતીયભવ-અપરાજિતરાજા અને ગ્રેવેયદેવ. ધાતકીખંડના પૂર્વ વિદેહમાં વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. ત્યાં અપરાજિત નામે રાજા શત્રુઓને પરાભવ કરવાથી યથા નામવાળા હતા. આ રાજા તત્વજ્ઞ, સમ્યક્ત્વવત અને બુદ્ધિશાળી હતા. કેઈ પણ કારણ પાસી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેણે પિહિતાશ્રવ આચાયની પાસે દીક્ષા અંગીકાર કરી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધારણ કરતા રાષિએ સયમનું ખડ્ગની ધારાની પેઠે ઘણા વર્ષ સુધી પાલન કર્યું. તેમજ વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકસ ઉપાર્જન કર્યું. અને છેવટે શુભ ધ્યાન પરાયણુ અપરાજિત રાષિ દુષ્ટને દૂર કરી નવમા ત્રૈવેયકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. (2) ત્રીજો ભવ—શ્રી પદ્મપ્રભજિનેશ્વર ત્રૈવેયક દેવલેના સુખ ભાગવી અપરાજિતનો જીવ, આ જમૂદ્રીપના ભરતક્ષેત્રને વિષે આવેલ કાશાંખી નગરીમાં ધર રાજાની શણી સુશીમાની કુક્ષિને વિષે મહા સુદ ૬ ના દિવસે જ્યારે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતા ત્યારે ઉત્પન્ન થયા. માતાએ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy