SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ [ લઘુ ત્રિષષ્ટિ શાંકા પુરુષ આપના વચનથી હું હવે શાક નહિ કરૂં પણ આપ આપના સઘળા પુત્રોના મૃત્યુ વખતે શાક ન કરશો. તા હવે આપ સાંભળેા. હું સ્વામિન્! તમારા સાòહજાર પુત્રો નાગરાજના દૃષ્ટિવિષથી મૃત્યુ પામ્યા છે.” આ સમાચાર સાંભળી સગર શાકસ્તબ્ધ બની જડાઈ ગયેા બ્રાહ્મણે કહ્યું હું સ્વામિન્ ! આપ અજીતનાથ ભગવાનના ખાંધવ છે. વિવેકી છે, અને જગતની સ્થિતિના પારખુ છે.’ એટલામાં તા સર્વે પ્રધાના આવ્યા અને તેમણે સર્વ વૃત્તાંત કહ્યો. ત્યાં તા રાજા ઘણી ધીરજ રાખવા છતાં ન રાખી શકયા અને જમીન ઉપર ઢળી પડચેા, સર્વત્ર શાક ફેલાયા. પ્રજા પણ રાજાના શાકમાં સામેલ છની. થાડા સમય સુધી તેા સૌ કાઈ અવાચક મન્યા. રાજા સમજી ગયા કે આ વૃદ્ધ બ્રાહ્મણ મારા પુત્રના મૃત્યુ સમાચાર આપવા આવ્યેા હતા. પણ તેણે મને વધુ આઘાત ન લાગે માટે પેાતાના પુત્રના મૃત્યુની વાત આગળ કરી હતી. આ બ્રાહ્મણ ખીજે કાઈ નહિ પણ મને સ્થિર રાખવા બ્રાહ્મણવેશે પધારેલ ઇંદ્ર હતા. k સુબુદ્ધિ મત્રીએ આંસુ લુછી ભારે અવાજે કહ્યું, “ રાજન ! બુદ્ધિશાળી મનુષ્યએ જગતની નાશવંત અવસ્થા જાણ્યા પછી વિવેકવિકલ ન થવું જોઇએ. મત્રીએ રાજાને ઈન્દ્રજાળિકનુ દૃષ્ટાંત આપી કહ્યુ` કે હે રાજન્ ! એક રાજાને ત્યાં વસતઋતુમાં એક ઇન્દ્રજાળિક આભ્યા તેણે કહ્યું કે, સાતમે દિવસે સર્વ નગર પાણીમય થઈ જશે.' કાઇએ આ વાત ન માની પણુ સાતમે દિવસે ગરવ કરતા વરસાદ વરસવા માંડયા. લેાકાતાવા લાગ્યા. રાજા અગાસી ઉપર ચઢ્યો. ત્યાં પણ પાણી ઉભરાયુ. રાજાએ જેવા સઁપાપાત કર્યો કે તુ તેણે પેાતાની જાતને સિંહાસન ઉપર જોઇ પછી ચારે ખાજુ નજર ફેંકી તે તેણે ન દેખ્યુ પાણી કે પાણીના ઉપદ્રવ. તુત ઇંદ્રજાળિક રાજા આત્રળ હાજર થયા અને રાજાને કહેવા લાગ્યું કે મહારાજ ! આતા મારી કલા હતી.’ આ પછી રાજા વિચારમગ્ન અન્યા અને સંસાર તજી દીક્ષા લઇ તેણે સ્વશ્રેય સાધ્યુ ઈન્દ્રજાલિકના ચામાસાની પેઠે આ સર્વ સૌંસાર ઇન્દ્રજાળિક સમાન છે.” આમ સર્વેએ જુદાં જુદાં દૃષ્ટાન્તા આપીને રાજાને શાકરહિત અનાવ્યા, તેટલામાં ગંગાના જળના ઉપદ્રવની પ્રજાએ બૂમ પાડી, સગરચકીએ જન્તુના પુત્ર ભગીરથને માકલ્યા. તેણે અહુમત કર્યાં, અને જ્વલનપ્રભદેવને આરાધી ગંગાને સમુદ્રમાં વાળી પ્રજાને સુસ્થિત કરી. આથી ત્યારખાઇ ભગીરથના નામથી ગંગા ભાગિરથી કહેવાઇ. આ ગંગા પ્રવાહ સમુદ્ર તરફ વળતાં સગરપુત્રોનાં મૃતકા પણ સમુદ્રમાં જઇ મળ્યાં. આથી જતે દીવસે અસ્થિને જળમાં નાંખવાની વિધિ જગતમાં ચાલુ થઈ. કારણકે જગતમાં મેાટા લેાકેાની પ્રવૃત્તિ જતે દિવસે મારૂપ અને છે. ગંગાને સમુદ્રમાં મેળવી ભગીરથ પા ફરે છે તેવામાં તેણે 'મામાં એક કેવળી ભગવંતને જેયા, રથ ઉપરથી ભગીરથ ઉત્તરી મુનિને પ્રદક્ષિણા કરી પ્રણામપૂર્વક ચાગ્યસ્થાને બેસી પૂછવા લાગ્યા કે, હું ભગવંત ! મારા પિતા અને કાકાએ એકીસાથે કયા કને લઇ મૃત્યુ પામ્યા.' કેવળી ભગવતે જવાખ આપ્યા, “હું' ભગીરથ ! પૂર્વે એક સંઘ તી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy