SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મનિવરને દેશના એ ઈન્દીરવાળા શેઠ વૈકુંઠ નહિ આવે. જરૂર આવશે ભગવાન! એ જરૂર આવશે. હું એને પૂછીને આવ્યો છું ભગવાને કહ્યું: “ભલે દેવર્ષિ, આપ પૂછીને આવ્યા છે તે પણ હું કહું છું કે તે શેક વૈકુંમાં નહિ આવે ? હું નથી માની શકતે આપની વાત ભગવંત! માફ કરજે, આપ સીધે સીધું કહી દે કે વૈકુંઠમાં એ શેઠ માટે કઈ જગા નથી કોઈ રૂમ ખાલી નથી ! નારદજીને ગુસ્સો આવ્યે. ભગવાનને હસવું આવી ગયું. તેમણે કહ્યું : ભલે તે પછી એ શેઠને લઈ આ વૈકુંઠમાં તેર નંબરની રૂમ ખાલી રહેશે, બસ ?” નારદજી ખુશ થઈ ગયા. તેમણે કહ્યું. “ભગવાન! હું આપનું જ વિમાન લઈને ઈન્દોર જઈશ અને એ શેઠને લઈને આવીશ” ભગવાને કહ્યું: ‘ભલે લઈ જજે મારું વિમાન.” નારદજી પ્રસન્ન થઈ પિતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવાન નારદજીને જતા રહ્યા ! “ભકતવત્સલ છે પરંતુ ભાવુક છે? માણસની બહારની ભકિત જોઈને મેહી જાય છે. ભલે જાય નારદજી અને એ શેઠને લઈને આવે... - તમારે પણ મેક્ષમાં જવું છે ને? મહામાં જવાની તમન્ના છે ને? ધર્મ મેક્ષ પણ આપે છે. પરંતુ એ ધર્મ કે હવે જોઈએ તેને કદી વિચાર કર્યો છે ખરે? ધર્મ મોક્ષ આપે છે, એટલી વાત તે સમજી જ લેજે “મેક્ષના વિષયમાં હવે પછી વિવેચન કરીશું અને નારદજીના વિષયમાં પણ ત્યારે વાત કરીશું. આજે આટલું જ!
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy