SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - સૂગ ૧૯-૩૨ માત્ર આકૃતિ આદિ બતાવી બીજાને પિતાની નજીક આવવા સાવધાન કરવો, તે રૂપાનુપાત; ૫. કાંકરી, ઢેડું વગેરે ફેંકી કેઈને પિતાની નજીક આવવા સૂચના આપવી, તે પુતલપ્રક્ષેપ.” [૨] અનર્થવિરમણ વ્રતની તિરાઃ ૧. રાગવશ અસભ્ય ભાષણ અને પરિહાસ આદિ કરવા તે “કંદર્પ'; ૨, પરિહાસ અને અશિષ્ટ ભાષણ ઉપરાંત ભાડ જેવી શારીરિક દુષ્ટાઓ કરવી તે “કૌચ'; ૩. નિલેજપણે સંબંધ વિનાનું તેમજ બહુ બક્યા કરવું તે “મૌખય'; ૪. પિનાની જરૂરિયાતને વિચાર કર્યા વિના જ જાતજાતનાં સાવદ્ય ઉપકરણે બીજાને તેના કામ માટે આપ્યા કરવાં, તે “અસમીક્ષ્યાધિકરણ”; ૫. પિતા માટે આવશ્યક હેય તે ઉપરાંત કપડાં, ઘરેણું, તેલ, ચંદન આદિ રાખવા, તે “ઉપભેગાધિકત્વ.” [૨૭] સામાજિક પ્રતના તિવારઃ ૧. હાથ, પગ વગેરે અંગેનું નકામું અને ખોટી રીતે સંચાલન, તે “કાયદુષ્મણિધાન'; ૨. શબ્દસંસ્કાર વિનાની અને અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી, તે “વચનદુપ્પણિધાન'; ૩. ક્રોધ, રોહ આદિ વિકારને વશ થઈ ચિતન આદિ અને વ્યાપાર કરવો, તે મનદુપ્રણિધાન'; ૪. સામાયિકમાં ઉત્સાહ ન રાખવો અર્થાત વખત થયા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તો જેમ તેમ પ્રવૃત્તિ કરવી, તે “અનાદર'; ૫. એકાગ્રતાનો અભાવ અર્થાત ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિષેની સ્મૃતિને બ્રશ, તે “સ્કૃતિનું અનુપસ્થાપન.” રિ૮] વષય રાતના અતિવા ૧. કેઈ જતુ છે કે નહિ એ આંખે જોયા વિના તેમ જ કમળ ઉપકરણવડે પ્રમાર્જન કર્યા 1
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy