SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ તરવાથસૂત્ર અને કપડાંઓનું પ્રમાણ નક્કી કર્યા બાદ તેને અતિક્રમ કરે, તે “કુણપ્રમાણતિક્રમ” [૨૪] વિરમણ વ્રતના તિવા: ૧. ઝાડ, પહાડ વગેરે ઉપર ચડવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી લોભ આદિ વિકારથી તે પ્રમાણુની મર્યાદા તેડવી, “ર્વવ્યતિક્રમ,” ૨-૩. એ જ રીતે નીચે જવાનું પ્રમાણ અને તીરછા જવાનું પ્રમાણ નક્કી કરી તેને મોહવશ ભંગ કરે, તે અનુક્રમે “અધવ્યતિક્રમ' અને “તિયંગવ્યતિક્રમ;” જ. જુદીજુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા બાદ ઓછા પ્રમાણવાળી દિશામાં ખાસ પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે બીજી દિશામાંના સ્વીકારેલા પ્રમાણમાથી અમુક ભાગ ઘટાડી, ઈષ્ટ દિશાના પ્રમાણમાં વધારે કરે, તે “ક્ષેત્રવૃદ્ધિ' ૫. દરેક નિયમનું પાલનને આધાર સ્મૃતિ ઉપર છે એમ જાણવા છતાં, પ્રમાદ કે મેહને લીધે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલી જવાં, તે “ઋત્યન્તર્ધાન.” [૨૫] વેરાવ-રિ વ્રતના તિવારઃ ૧. જેટલા પ્રદેશને નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે પિને ન જતાં સ દેશા આદિ દ્વારા બીજા પાસે તે વસ્તુ મંગાવવી, તે “આનયનપ્રગ;”. જગ્યાની રવીકારેલી મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવતાં, નેકર આદિને જ હુકમ કરી ત્યાં બેઠા કામ કરાવી લેવું, તે પ્રખ્યપ્રગ;” ૩. સ્વીકારેલી મર્યાદા બહાર રહેલા કેઈને બોલાવી કામ કરાવવું હોય ત્યારે ખાંસી, ઠસકું આદિ શબ્દદ્વારા તેને પાસે આવવા સાવધાન કરવા, તે “શબ્દાનુપાત;' ૪. કઈ પણ જાતનો શબ્દ કર્યા વિના
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy