SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫ ખીજાથી ચેાથા અધ્યાય સુધીમાં જીવતત્ત્વનું નિરૂપણુ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવતત્ત્વનું નિરૂપણુ થાય છે, પ્રથમ અજીવના ભેદો કહે છે : अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । १ । ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાયા છે. નિરૂપણપદ્ધતિના નિયમ પ્રમાણે પહેલુ લક્ષણ અને પછી ભેદાનુ કથન કરવું જોઈએ; એમ છતાં પણ સૂત્રકારે અજીવતત્ત્વનું લક્ષણ બતાવ્યા વિના એના ભેદોનું કથન કર્યુ છે. એમ કરવાનુ કારણ એ છે કે, અવનું લક્ષણુ જીવના લક્ષણથી જ જાણી જવાય છે. એને જુદું કહેવાની ખાસ જરૂર નથી, કારણ કે અ + જીવ જે જીવ નહિ તે અજીવ. ઉપયેાગ એ જીવનું લક્ષણ છે, તેા જેમાં ઉપયાગ ન હેાય તે તત્ત્વ મળીય, અર્થાત્ ઉપયેાગના અભાવ અજીવનું લક્ષણ થયું. 7-૧૨
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy